• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Jamnagar na Dar...
Jamnagar na Dar...
Jamnagar na Dar...
Jamnagar na Dar...
Jamnagar na Dar...
Jamnagar na Dar...
  • Nil Gadhvi

  • Nov 26 '24 02:42 PM

Jamnagar na Dared vistar ma chalu bhada valu makan vechvanu 6e

  • Nil Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Sardarnagar-1, Dared ma 2 mal nu, niche 2 room rasodu ane upar pan 2 room rasodu, ek sathe 2 family Rahi sake tevu, title cleer, atyare bhadu chalu 6e 7500. Koine rokan mate levu hoy to contact kari sako


₹ 2451000

સ્થળ : દરેડ,જામનગર

પ્લોટ.દુકાન.ફલોર અગાશી. વીગેરે
સુ પ્રસિદ્ધ સોમનાથ દ્વારકા હાઇવે પર આવેલા શ્રી માધવરાયજી પ્રભુ નાં યાત્રાધામ કે જ્યાં કરોડો રૂપિયા નાં ખર્ચે મંદીર તેમજ સુંદર રમણીય સમુદ્ર બીચ ડેવલોપમેન્ટ થઈ રહ્યો છે એવાં ટુરીષટો થી ભરચક માધવપુરમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ તક જેમાં હાઇવે ટચ દુકાનો પ્લોટો ફ્લેટો હોટલ રેસ્ટોરન્ટ લાયક ૩૦ બાય ૧૦૦ ની ફ્લોર અગાશી ( સાથે પ્રાઈવેટ સીડી તેમ જ લીફટ માટેનો રુમ સાથે) તેમજ ફાર્મ હાઉસ લાયક જમીન માટે બીઝનેસ અથવા રોકાણકારો માટે સુવર્ણ તક તેમજ જુનાગઢમાં મીરાં નગરમાં તૈયાર ફરનીચર સાથે નું મકાન પણ આપવાનું છે તો લેવાં માંગતા હોય તેમણે આપેલા નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit Verified User
મકાન વેચવાનું છે
* નવું બાંધકામ છે * વેચાણ માટે મકાન ઉપલબ્ધ છે. * નવીન નિર્માણ છે. * ૨ બેડરૂમ ધરાવે છે. * ૨ સામાન્ય શૌચાલય અને જોડાયેલા બાથરૂમ છે. * ૧ પાર્કિંગ સ્થળ ઉપલબ્ધ છે. * ૧ રસોડા * ૯૦૦ ચોરસ ફૂટના બાંધકામ ઉપર સ્લેબ બનાવેલ છે. * ઉપરના ભાગમાં લેન્ટર્સ સુધી બાંધકામ પૂર્ણ થયેલ છે. * ૧ દુકાન સાથે આવે છે. * મુખ્ય પ્રવેશદ્વાર પર પાર્કિંગ ગેટ છે. * ૨૪ કલાક બોરિંગ પાણીની સુવિધા ઉપલબ્ધ છે. * ઇન્વર્ટર અને ઉચ્ચ ગુણવત્તાવાળી લાઇટ ફિટિંગ્સ છે. * સ્થાન: સત્યમ સોસાયટી મેઇન રોડ, વિરાટનગર, કોડીનાર * પડોશ: શાંત અને સુરક્ષિત પડોશ, વ્યાવસાયિકો માટે આદર્શ વિકલ્પ 3: આકર્ષક વિજ્ઞાપન તમારું સપનાનું ઘર શોધી રહ્યા છો? કોડીનારના વિરાટનગરમાં સત્યમ સોસાયટીની મેઇન રોડ પર એક નવું બાંધાયેલ મકાન વેચાણ માટે ઉપલબ્ધ છે. શાંત અને સુરક્ષિત પડોશમાં વસવાટ કરવા ઈચ્છતા વ્યાવસાયિકો માટે આદર્શ. * સંપર્ક: સમીર શેખ, મોબાઈલ: 9275235756 રકમ વીસલાખ
...વધુ વાંચો
Samir Shekh
પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૨૯,000 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે...
...વધુ વાંચો
Dhaval Joshi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.