• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Devhitaka Jitendra Kumar

  • Sep 17 '24 05:24 PM

Copper & Brass cleaner

  • Devhitaka Jitendra Kumar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભગવાનની તાંબા પિત્તળની મૂર્તિઓ, પૂજાની પિત્તળની ઘંટડી, પૂજાના પિત્તળના થાળ, પિત્તળના દીવડાવો, તાંબાની લોટી, પૂજાના તાંબા પિત્તળના સાધનો તથા ઘરમાં રહેલા તાંબા પિત્તળના વાસણને એકદમ ચમકાવી આપવા માટે કોપર એન્ડ બ્રાસ ક્લીનર સ્પ્રેની ૧૦૦ એમએલની બોટલ ઉપલબ્ધ છે. કોપર એન્ડ બ્રાશ ક્લીનર સ્પ્રે એકદમ ઓર્ગેનિક હોવાથી સફાઈ દરમિયાન હાથની સ્કીન પર કોઈપણ પ્રકારની આડ અસર થતી નથી. જુનાગઢ શહેર માટે ફ્રી હોમ ડિલિવરી રહેશે. દરેક બોટલની ખરીદી પર MRP ના ૨૦% ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.આજે જ ઓર્ડર કરો.


₹ 80

સ્થળ : જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.