કમલેશ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મકાન વેચવાનું છે બહાર પરા મેઇન રોડ એસબીઆઇ બેન્ક પાસે વ્રજ એપાર્ટમેન્ટ સામે ખૂબ જ મોટી જગ્યા ગામનો મોટામાં મોટો ખૂબ જ પહોળો રોડ એપાર્ટમેન્ટ બનાવવા લાયક હોસ્પિટલ બનાવવા લાયક શોરૂમ બનાવવા લાયક મોલ બનાવવા લાયક ટોટલ મકાન નો પ્લોટ 302 વાર છે કિંમત ૧૨૫૦૦૦૦૦ રાખેલ છે મકાન સામે એક્સચેન્જમાં જમીન પણ ચાલશે માણાવદર ગામ આજુબાજુ ના કોઈપણ ગામમાં