ગાય વેચવાની છે
બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે
એક ગાય ત્રીજું વેતર ગાભણ છે 10 થી 12 દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ થી 6 લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે
બીજી ગાય ગીર ઓલાદની છે સાડા સાત મહિનાની ગાભણ છે હાલમાં બંને ટાઈમ બે બે લીટર દૂધ આપે છે વ્યાય ત્યારે સાત લીટર દૂધ છે લંબાઈ ઊંચાઈ ફૂલ છે
બંને ગાયો ની કિંમત 50,000
ગોરી ગાય ની કિંમત 25,000
માકડી ગીર ગાય ની કિંમત 25,000
લેવા માટે ફોન કરો
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera