• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
છાણયુ ખાતર વેચવ...
છાણયુ ખાતર વેચવ...
  • Sanjay Parbat Bhai Vadher

  • Jun 08 '25 07:46 PM

છાણયુ ખાતર વેચવા નું સે

  • Sanjay Parbat Bhai Vadher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

છાણયુ ખાતર વેચવા નું સે મોટા ટ્રેક્ટર ના ડબલ ફરકા ના 5/6 ફેરા થાય એમ છે ખાતર માં કોઈ બીજુ ધૂળ કે ભેળસેળ કરેલ નથી જો નીકળે તો એ ફેરો મફત લઈ જવા નો પ્યૉર છાણ નુ સે ગામ ભાલપરા વેરાવળ તાલુકા મો=9574041569 સંજય વાઢેર કિંમત 1 ફેરા ની 11000 ફાઇનલ કિંમત આવે તોજ દેવા નું સે 10000 વાળા ફોન કરી ને ખોટો સમય ના બગાડે 🙏


₹ 11000

સ્થળ : ભાલપરા,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.