છાણયુ ખાતર વેચવા નું સે
છાણયુ ખાતર વેચવા નું સે મોટા ટ્રેક્ટર ના ડબલ ફરકા ના 5/6 ફેરા થાય એમ છે ખાતર માં કોઈ બીજુ ધૂળ કે ભેળસેળ કરેલ નથી જો નીકળે તો એ ફેરો મફત લઈ જવા નો પ્યૉર છાણ નુ સે
ગામ ભાલપરા
વેરાવળ તાલુકા
મો=9574041569 સંજય વાઢેર
કિંમત 1 ફેરા ની 11000 ફાઇનલ
કિંમત આવે તોજ દેવા નું સે 10000 વાળા ફોન કરી ને ખોટો સમય ના બગાડે 🙏
...વધુ વાંચો
Sanjay Parbat Bhai Vadher