• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Savan Patel

  • Jun 08 '25 10:26 AM

હેલ્પર તથા વેલ્ડર ની જરૂર છે

  • Savan Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ફેબ્રિકેશન તથા સોલાર માં કામ કરી શકે તેવા હેલપર અને ફેબ્રિકેશન આવડે તેવા માણસો ની જરૂર છે. પગાર 13000 થી 18000 . રહેવાં નુ તેમજ 1 ટાઈમ જમવાનું મળશે.


₹ 18000

સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.