• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
વેચવાનું તથા ભા...
વેચવાનું તથા ભા...
  • Parth Sidpara

  • Jan 08 '25 03:01 PM

વેચવાનું તથા ભાડે આપવાનું

  • Parth Sidpara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

રેસિડેન્શિયલ પ્લોટ વેચાણથી આપવાનાં છે, સાંઈ બાબા સર્કલ પાસે, કોઠારીયા, રાજકોટમા... ------------------------ 1. આસોપાલવ પાકૅ.૨ કોઠારીયા નો સવે નંબર ૮૬ વાર ૧૩*૫૯ ની સાઇઝ પ્લોટ નંબર.૧૦૦ 2. આસોપાલવ. 1 79વાર ના 2 plot બદલામાં ચાલુ ભાડા વાડી મિલ્કત ચાલશે... 3. રાવકી - માખાવડ મેઈન રોડ પર પ્લોટ ભાડે આપવાનો છે, સરદાર ચોકથી આગળ, "ઘ લેજન્ડ ઈન્ડસ્ટ્રીયલ ઝોન" 35*90, બંને તરફ રોડ ફેઈસવાળો For More : 99981 99338


₹ 60000

સ્થળ : રાજકોટ

પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૨૯,000 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે...
...વધુ વાંચો
Dhaval Joshi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.