કરણસિંહ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયું વેસવાની.છે.
એક ગાય વ્યાની તેના 1.5 મહીનો થયો છે. નીચે વાછડી છે વેતર 2 વ્યાની છે.દુધ 6.7 આવેછે. ઉંચાઈ લંબાઈ પુરીછે.
બીજી ગાય છે તે તાજી વ્યાનેલછે વ્યાની તેના 15 દિવસ થયા છે. વેતર 2 વ્યાની છે. તેને વાસરુ નથી. તેને દુધ હાલમાં 7.8આવેછે. ગયા વેતર 9 આવતું.
..બેય ગાયું સોજપણ ફુલ ગમે તેને દોવાની સુટ છે... ફોટો વીડિયો મોકલ વામા નય આવે. . રૂબરૂ જોય જાવી..