hf 2
એક કાડી ગાય જરશી સે ઓરીજનલ ઉસાય લંબાય પુરી 8 મહીનાની ગાભણ છે વેતર 3 દુઘ આગલાં વેતરમા 12 લીટર એક ટાઈમનુ દોયેલ છે
બીજી એની દીકરી છે એસ એફ ઓરીજનલ વેતર 2 ગાભણ 5 મહીનાની આગલા વેતરમા 8.8 લીટર દુઘ હતું અતીયારે બેય દોવા દેતી નથી હમણા મુકીયુ
બેય ગાય સાથે પણ દેવાની છે એડ અલગ પણ દેવાની છે બેય ગાય ને ડોક્ટરી કરાવીનેજ લય જાવાની બઘી જવાબદારી
ખોટો ટાઈમ પાશ કે કોલ કરવો નય 🙏 દુઘ ની જરુર હોવાના કારણે દેવાની છે
બપોરે 12.30 થી 3 સુઘી કોલ કરવો નય બઘુ વાશીનેજ કોલ કરવો
...વધુ વાંચો
Dhaval Dodiya