Natubhai Sonagara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9737621428 ગીર ગાય સાથે બગુડી વેચવાની છે એક વર્ષ ત્રણ મહિનાની બગૂડી છે.
ત્રીજું વેતર ગાય વિયાડી છે.10 દિવસ થયા તેનું વાછરડું મારી ગયું શે.અત્યારે દોવા આપે છે.