Matava Matva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાટ વાળી જુવારનું બી વેચવાનું છે એકવાર વાવતર કરો ત્રણ વર્ષ સુધી વાટ આવે ગેરંટી. એક વીઘા માં 2 બે કિલો બી જોઈએ વાવેતર કરવા માટે. કોઈપણ જગ્યાએ કુરિયર થી મોકલી દેવામાં આવશે