Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની સે
અનુભા વાઘેલા
Jan 08 '25 02:31 PM
ગાય વેચવાની સે
અનુભા વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાવ સોજી 4 વેતર વીહાસે 10દીવસ ની વાર સે
₹ 15000
સ્થળ : ભાડેર,ધોરાજી,રાજકોટ
View All
assap cow vesavani che
sothu vetar 3mahina ni vaneli mo 9023015104 dudh 5.5लीटर
...વધુ વાંચો
Jadav Vajubhai Bhama
ગીર ગાય વેસવાની સે
ગીર ગાય વેસવાની સે બીજુ વેતર ગાભણ સે 10 થી 12 દિવસ ની કાસી સે પેલા વેતર મા 7.5 લીટર દૂધ હતું ફુલ જબાપ દારી થી આપવાની સે
...વધુ વાંચો
Dhanraj Ghadhavi
9426964069
પેલુ વેતર ગાભણી છે 15 દિવસ નિ વાર છે ગાય વેચવાની છે
...વધુ વાંચો
ભીખાભાઈ ચાવડા
desi gir gay 6 litat duth.
3 ju vetar ful gerantee sathe veyavane 5 divas ni var
...વધુ વાંચો
Jitendra Dobariya
ધોરી ગાય વેચવાની છે
કાલે વિહાણી છે વાછડો આવ્યો છે 6 લીટરની ગાય છે ત્રીજું વેતર છે
...વધુ વાંચો
Soyab Mulla
ખટીયો
ખુટીયો વેચવાનો છે ટોટલ જવાબદારી
...વધુ વાંચો
જેઠો ગઢવી
બે ઓળખી
બે બે વર્ષની બેની કિંમત ભેગી છે જેને લેવી હોય ફોન કરે વધુ વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગાય વેચવાની છે
gai sav soji ne sari se koi janto folt nthii 5 divas thya niche vasdo 8 liter dudh
...વધુ વાંચો
Dravidsinh Vala
જરસી હોડકી વેસવાની સે
બીજુ વેતર વિયાણેલ સે નીચે વાસડી સે સાવ સોજી સે
...વધુ વાંચો
Raj Vakatar
એચેપ ગાય દેવાની છે
બે મૈનાબિજદાન કરાવેલ છે ચાર આસર કપલેડ
...વધુ વાંચો
નાગદાન મુધવા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર દસ દિવસની કાચી
...વધુ વાંચો
Raju Meghanathi
ગાય
3વેતર 10 દિવસ ની કાશી છે આગલા વેતર મા 6 લીટર દૂધ આપતી બેય ટાઈમ સાવ સોજી છે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Bhavesh Kodiyatar
ગાય વેચવાની છે
મો:–7201968135
...વધુ વાંચો
અતુલ બકોત્રા
ગાય વેચવાની છે સાવ સોજી છે
6 લીટર દૂધ પેલા વેતરમાં 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Yagnik Pithiya
વિયાણેલી ગાય નિચે વાછડ
બિજુ વેતર છે
...વધુ વાંચો
Haresh Rabari
ગાય
25 દિવસની કાચી છે . પેલુ વેતર હાવ સોજી
...વધુ વાંચો
Khushal Domadiya
hf 2
એક કાડી ગાય જરશી સે ઓરીજનલ ઉસાય લંબાય પુરી 8 મહીનાની ગાભણ છે વેતર 3 દુઘ આગલાં વેતરમા 12 લીટર એક ટાઈમનુ દોયેલ છે બીજી એની દીકરી છે એસ એફ ઓરીજનલ વેતર 2 ગાભણ 5 મહીનાની આગલા વેતરમા 8.8 લીટર દુઘ હતું અતીયારે બેય દોવા દેતી નથી હમણા મુકીયુ બેય ગાય સાથે પણ દેવાની છે એડ અલગ પણ દેવાની છે બેય ગાય ને ડોક્ટરી કરાવીનેજ લય જાવાની બઘી જવાબદારી દુઘ ની જરુર હોવાના કારણે દેવાની છે બપોરે 12.30 થી 3 સુઘી કોલ કરવો નય બઘુ વાશીનેજ કોલ કરવો
...વધુ વાંચો
Dhaval Dodiya
ગાય વેચવાની છે
૩ જુ વેતર જવાબદારી થી આપવાની છે દોવામા સાવ સોજી
...વધુ વાંચો
જયેશ રબારી
ઞાય વેશવાની છે
ઞાય વેશવાની છે 4, થુ વેતર 15 17 દીવસ ની કાચી સાવ સોજી જવાબદારી થી દેવા ની છે દુધ 5 લીટર રૂબરૂ મુલાકાત લેવી કીમત સુખમાં હોય તો થોડો ફેરફાર થાસે મોં નંબર,,8849947168
...વધુ વાંચો
Badur Dangar
ઓડકી ગાભની સાટે ખડાય
ઓડકી ગાભની 4 મહીનાની સે સેક કરાવી લેવાની સાટે સારી પાડી કે ખડાય જોય
...વધુ વાંચો
ભરતભાઈ નોઘનવદર ડેરૈયા
ગાય વેચવાની છે
૯ મહિનો નો હાલે છે ૧ તારીખે પૂરા થાશે દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Vijaygar Goswami
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતરવાની છે અઢી મહિના ની વેણેલી છે હેઠે વાસળી છે સાત સાત લીટર દૂધ આવે દોવામાં સાવ હોજી છે
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
h.f vasdi vechvani che
7 mahina ni vasdi che ABS ni vachdi che
...વધુ વાંચો
Yash Jotva
ગાય વેચવાની છે
પાંચ દિવસ થયા વયાણી એને જેઠે વાસડો છે આગલે વેતર 11 11 l લીટર દૂધ દોયેલું છે
...વધુ વાંચો
Vipul Lakhnotra
1 vetari hodki vechvani che
1 vetari che 9 mo mahino betho che sav soji che lovi hoy to aa number ma phone karo-9737989312
...વધુ વાંચો
Hardiksinh Dodiya
હોડકી વેસ વાની છે
પેલવેતરી છે બેદીવ ની કાસી છે કાબરી છે
...વધુ વાંચો
Milan Bokhiriya
કાબરો ગીર વાષડો
કાબરો ગીર વાષડો બૂલ માટે આપવાનો સે ૧૦૦૧૨૯ નો સે ઇની માં મોહન ની સે
...વધુ વાંચો
Mer Govind
વાસણી વેસવા ની છે
ગીર છે
...વધુ વાંચો
ઓડેદરા સંજય
ગિર ગાય
ગિર ગાય તારીખ 18/1/2025 =9 મહીના પુરા પેલુ વેતર કિંમત 55 હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
ગાય વેચવાની છે
ભાઈ વેચવાની છે ચોથું વેતર છે ચાર સાડા ચાર લીટર દૂધ છે નીચે વાટડી ત્રણ હાજર છે
...વધુ વાંચો
Somabhai Somaniya
ધોળી ગાય વેસવાની છે
20 થી 25 દિવસ ની વાર છે ત્રણ આસળ છે દોવા માં સાવ સોજી વેતર સોથુ
...વધુ વાંચો
Chhatubhai Varu
ગાય વેસવા છે
વેણેલ છે નીચે લીલળો વાસડો. છે
...વધુ વાંચો
ડાયા ભાઈ કોડીયાતર
ગાય વેસવાની છે
ગાય વેસવાની છે દુધ૨લીટરવેતર,૩
...વધુ વાંચો
ભોજા ભીખા
7990831746
તનગાયવેસવાનીછેએકપેલુવેતરનીછે5લીટરદુધછે..તનમહિનાની.ઘાભણછે..બીજીગાયબજાવેતરમાછે6લીટરદુધછે..તીજીગાયતીજાવેતરમાછે..6દુધછે
...વધુ વાંચો
જેઠાભાઈ મુધવા
ગાય
ગાય. વેચવાની છે વેતર. ૩.
...વધુ વાંચો
Sunil Dabhi
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે બે ગાય બીજું વેતર છે કાબરી દસ દિવસમાં વીહા છે લાલ ત્રીજું વેતર વિહાશે 20 દિવસમાં વિહાશે
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
Aag guide nai Devani se kay prani
Koi naya Jyoti ho to bhejo
...વધુ વાંચો
Jay Vachhraj
ગીર હોડકી
ઓરિજનલ ગીર હોડકી, 3 વર્ષ ની છે.
...વધુ વાંચો
Ashvin Ghughal
HF ક્રોસ
ત્રીજુ વેતર ગાભણી સે. 15 દીવસ ની કાસી સે . ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Bhola Viru
ગીર ગાય વેચવાની છે
ઓરીજીનલ ગીર ગાય લીલડી છે વેતર 2
...વધુ વાંચો
Manish Kanani
ગાય વેચવાની છે
એ સબ ગાય વેચવાની છે પાંચ લિટર દૂધ પેલું વેતર વેતર સાવ સોજી નીચે વાસડો
...વધુ વાંચો
Narsing Chauhan
સારી ભાવનગર લાઇનનો નંદી વેચવા નો છે
સીધી ભાવનગર લાઈન ના { 2 } બે ગીર નંદી વેચવા નો છે લંબાઇ ઊંચાય સારી છે બોવ સારો ધણખુટ છે ભાવનગર લાઈન નો ગીર નંદી ( વોટ્સએપ મેસેજ ઉપર કોઈ જવાબ નય આપવામાં આવે કોલ અથવા તો રૂબરૂ મુલાકાત કરવી ) [બે નંદી વેચવા છે]
...વધુ વાંચો
Abhay Barariya
ગાય
૨ વેતર mo.7359019404
...વધુ વાંચો
Yadav Alpesh
ગાય
તારીખ.2.1.2025. ના વયની તીજુ વેતર તન આચરી 6 થી સાત લીટર દૂધ ડોટ વય જય
...વધુ વાંચો
Vijay Karangiya
ગાય વેચવાની છે
ગાભણી છે આઠ મહિના પુરા
...વધુ વાંચો
Hitesh Vadher
ગાય વેચવાની છે
ગાય વેસ વાની સે વીસ દિવસ ની કાશી છે સાટા પણ કરવાના છે ખડેલી અથવા સારા બળદ સાથે સાટા કરવાના છે
...વધુ વાંચો
Prakash Shingad
વાચડો આપવા નો છે
વાચડો આપવા નો છે. કારણ ના બીજ દાન નો છે એક વર્ષ નો છે. ધણ ખુટ થાય એવો છે
...વધુ વાંચો
સુરેશ ભાઈ જોષી
ક્રોસ જરસી ગાય વેચવાની છે
5 દીવસ ની કાસી દુધ 9 લીટર સાવ સોજી
...વધુ વાંચો
Ram Bhai Maher
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ