• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Ashvin Mathukiya

  • Dec 06 '23 12:32 AM

ઓરીજનલ ગીર ગાય વેચવાની છે

  • Ashvin Mathukiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પ્રથમ વેતર છે વિયાવાને 35 દિવસ થયા છે નીચે સરસ મજાની વાછડી છે વાછડીને અત્યાર સુધી ખૂબ જ સારો દૂધપાયું છે સાવ સોજી છે ફોટા વિયાણી ત્યારના છે સાડા ચાર લીટર જેટલું એક ટાઈમનુ દૂધ છે કિંમત 70000


₹ 70000

સ્થળ : થાણા ગાલોલ,જેતપુર,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.