Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
સનેડા ના ડગરા
Vikrm Bhai Bhadarka
Aug 06 '25 10:14 AM
સનેડા ના ડગરા
Vikrm Bhai Bhadarka ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેચવાના છે
₹ 6000
સ્થળ : સુખપુર,વંથલી,જુનાગઢ
View All
સ્ડબાઈ પમ્પ વેચવાનો છે
રામેશ્વર કંપની બ્રાન્ડ નો સ્ડબાઈ પમ્પ વેચવાનો છે,100ફુટ ની ઊંડાઈ સુધી બોરવેલ અને કુવા માં ચાલે બંનેમાં ચાલી શકે છે 3ની લાઈન ગેલવેનાઈઝ છે અંદર નો રોડ સટેનડલસ સ્ટીલ નો છે જુજ વપરાયેલ છે ચાલુ કડીસન મા છે
...વધુ વાંચો
Hareshbhai Basiya
મીની ટ્રેકટર નો પંપ વેસવાનોસે
પંપ વેસવાનોસે ૧૪ ફવારા ૧ ગન
...વધુ વાંચો
Dasa જે ભગવાન
ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 16000. હજાર છે વેચવા ની છે સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર નૂ પટી કેબલ ત્રાબાનૂ. 4. mm. 250. ફુટ છે. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી 2,5mm. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો. વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો વેચવા નો છે મગફળી ભૂકો ચારો મણ ના ઈસા બે એક મણ કિંમત છે. 210. રૂપિયા છે વેચવા ની છે જૂવાર સૂકી નીણ પૂરા ને ઈસા બે એક પૂરા ની કીમત છે. 25. રૂપિયા છે લેવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
સારું સે
મીની કરીયું સે સાડા નવ ફૂટ નું સે 5 દાડા સે
...વધુ વાંચો
Dodiya Karan
Saravish
saravis1300 fut
...વધુ વાંચો
Bhaveshbhai M. Amipara
બળધ ગાડુ
રેકડો
...વધુ વાંચો
Vishal Gojiya
3સાતી 5ધોશરા વેચવાના છે
3સાતી 5ધોશરા વેચવાના છે મોબાઈલ નંબર 9033316952
...વધુ વાંચો
Nimesh Makwana
પટી ટોપલેન ધોબર
પટી ટોપલેન ધોબર
...વધુ વાંચો
Haresh Vadher
vesvana se
navya
...વધુ વાંચો
Pradip Dodiya
ફુવારા ના સ્ટૅન્ડ
સાદા ચાપડા વારા ફૂવારા ના સ્ટેન્ડ સાથે ચકલા નો પાઇપ વેચવાના ના છે 150 રૂ માં
...વધુ વાંચો
Raghuvir Dodiya
બળદ ગાડા નાં વીલ વેસવા નાં છે
બળદ ગાડા નાં વીલ વેસવા નાં છે લોખંડ ના છે
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
કીસાન સકડી
સોયાબીન .બાજરી .તલ તમે બધા કંઠોણ નીકણે તેમ બધા સાવણા બે પાંજરા ફૂલ જવાબદારી થી
...વધુ વાંચો
હરપાલ સોલંકી
મિની નુ સાતી
20 ની જારી માં 5 બલુનિયા હાલે..90 ઈચ નો પાટલો છે.છેલ્લાં દાઢા 85 ઈચ માં આવે.ગમે તે જારી થાય...5 મિંદડા ભેગા હાલે.. 5 મિદડા પણ ભેગા આવશે.. 2 જોઙી 12...13 ના બલુન ભેગા આવશે..ભાવ મા જાજો ફેરફાર નઇ થાય..
...વધુ વાંચો
Ramde Bokhiriya
દેવ મોં.9974882559
રોટાવૈટર 6ફુટ 54બલેડ વાળું છે કિંમત 35000 હજાર મો9974882559
...વધુ વાંચો
Deva Mathasuriya
દાતી
દાતી
...વધુ વાંચો
હીરેન મારડીયા
રાપ વેચવાની છે
રાપ અને પાંચ ડાઢા લોઢીયા ની લંબાઈ 120ઈંચ ની છે
...વધુ વાંચો
પરબત પીંડારીયા
2 no raso ane 5hp motor devanu
raso 2 no 100fut ane motor 5hp vahesvanu se
...વધુ વાંચો
Ravibhai Dodiya
Tafe ni original toplin
tafe ni original toplin
...વધુ વાંચો
Mit Bhajgotar
ઓટોમેટીક થેસર
માંડવી નુ મશીન થેસર આખુ ઓટોમેટીક માંડવી ની ટાંકી ભૂકા ની ટાંકી કાંધૂ ઓટોમેટીક રીટન થાય હળવદ નું છે સિદ્ધનાથ નું નવુજ છે કોલ મો 70166 72579
...વધુ વાંચો
Hitesh Kangad
Farmtrac
2018 modal 41HP satama _Mahindra_ mesi_ new hollend _hale
...વધુ વાંચો
Rohit Dharsenda
ખેત ઓજાર તેમજ બેક લોડર બનાવનાર
ચારો ભરવાના લોડર ખાતર ભરવાના લોડર તેમજ દરેક જાત ના ખેત ઓજાર બનાવવા માટે મળો
...વધુ વાંચો
Imtiyaj Hingora
મીસનવેચવાનુછેપાચછનુ56નુકિમતપદરહજાર
રુ ફેરફાર થશે
...વધુ વાંચો
Parshotambhai Hadiyal
વેચવાનું છે
વેચવાનું છે પીંજરો
...વધુ વાંચો
Alfez Varam
બળદ ગાડી વેચવાની છે
લોખંડ ની ઉધું છે પાડો લોખંડ નો છે ટાયર નથી સાલું ગાડું. છે
...વધુ વાંચો
Sindhav Pradip
પાટલયૂ 4 ડાઢા 4 વેશવાનાછે
પાટલયૂ વેશવાનયૂછે ધાણા જીરૂ ઘવ વાવામાટે
...વધુ વાંચો
Jay Keshvala
મશીન વેચવાનું છે 14 મોટર વેચવાની છ
9157945215
...વધુ વાંચો
ઈસમાલ અજમાણી
9898993598.JCB.2008.
JCB.2008.
...વધુ વાંચો
Ikabal Dodhiya
રેકડો વેચવાનો છે
ટાયર રીંગ સારી કંડીશન માં છે તળિયું પણ સારી કંડીશન માં છે ભાવ માં આપવાનો છે
...વધુ વાંચો
Raju Modhvadiya
ટ્રેકટર થી પાણી સિંચાઈ માટેનો પાટલો
વેચવાનો છે. ખરીદવા માટે ફોન કરો : 9904967596 🚜 ટ્રેકટર ના પી.ટી.ઓ સિસ્ટમ દ્વારા ચાલે છે, અને ટ્રેકટર ની પાછડ સાતી ની જેમ જોડાઈ જાય...જેથી કુવો,તળાવ અથવા અન્ય પાણીના સ્ત્રોત માથી સિંચાઈ કરી સકાય છે.🌊
...વધુ વાંચો
Jayanti Nakum
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ રિલાયન્સ માટે ના ખાસ અપ્રુ પમ્પ
...વધુ વાંચો
Dinesh Bhai Dholariya
રસો વેંચવાનો છે
રસો વેંચવાનો છે 270 ફુટ નવોજ છે આ નંબર પર ફોન કરવો મો 9275190292
...વધુ વાંચો
Jadav Smeet
Aspee પંપ વેચવાનો છે.
Aspee પંપ વેચવાનો છે. (૧) અસ્પી પંપ PS /16 (૨) પાઇપ ૨૦ મીટર (૩) પંપ પાઇપ (૪) ફુવારા : 14 નંગ (૫) સકશન સ્ટેઇનર : 1 નંગ (૬) CAL /3 /7 : 4 નંગ (૭) NPL/78/D : 4 નંગ (૮) Y/FM : 1 નંગ
...વધુ વાંચો
Vijaybhai Rohit
બલુન
બલુન વેચવાના છે. ફુલ હેવી વાપરેલા નથી ફોલ્ડીંગ સીસ્ટમ ના છે.
...વધુ વાંચો
Dipak Keshvala
સનેડા ના ડગરા
વેચવાના છે
...વધુ વાંચો
Vikrm Bhai Bhadarka
દાતી
દાતી
...વધુ વાંચો
Milan Patat
પ્લાઉ વેચવાના છે
પ્લાઉ વેચવાના છે, 270 કિલો વજન,1 વરસ હાંકેલ છે.
...વધુ વાંચો
Masuk Dhaduk
મીની ટ્રેકટર ના રાપ લેવાના છે
મીની ટ્રેકટર ના રાપ રુલ પાટલો લેવાના છે
...વધુ વાંચો
Sajan Karavadara
ડબલ લોઢીયા ઘોડી વેચવાનું છે
👉ડબલ લોઢીયા ની ઘોડી ફુલ હેવી નવા જેવી જ વેચવાનું છે 👉વેચવાની વસ્તુ: ↗️ ડબલ લોઢીયાની ઘોડી (માસડી) પોપ્લર સાથે ↗️ બે લોઢીયા 84 ના ઠેબાવારા ↗️ 5 બલુન પતરા સાથે *મિનદડા નથી વેચવાના*
...વધુ વાંચો
Prashant N Ahir
શ્રી ખોડિયાર એજન્સી ધારી & અમરેલી
રેઈનફ્રોસ પી 990 માં 2,50,000 સુધી સબસિડી મળવા પાત્ર છે અને 6 માંસ નાં સરળ હપ્તે પણ છે
...વધુ વાંચો
Shree Khodiyar Agency Dhari
ojar vesvanu se
Dati rap vesvanu se navi se
...વધુ વાંચો
Lakhaman Bhutiya
1.25 bor ni. dandi levani se
makvana subhash
...વધુ વાંચો
Subhash J Makvana
ગાડુ
ગાડી વેચવાની છે
...વધુ વાંચો
Jagdish Odedra
દવા છાંટવાનો પંપ વેચવાનો છે.
કોઈ પ્રકાર નો વાંધો નથી નવોજ બનાવેલો છે , 6 મહિના પેલા બનાવેલો છે, એક 10 ફૂટ ની ગન , એક ૧.૫ ફૂટ ની અને એક 2.5 ફૂટ ની જેમ પ્રેસર વધ ઘટ થાય શકે. 👉 કિંમત ફાઈનલ છે 👈
...વધુ વાંચો
Jit Rajput
rotavetar
saktiman 6 fut rotavetar vesva nu se bledu shari se mo.9924918952
...વધુ વાંચો
Lakhaman Odedra
plough
veshvana
...વધુ વાંચો
મૌલિક ખેર
રાજદુત વેચવા નું છે
રાજદુત વેચવા નું છે ઇલોટો્નીક દવા છાંટવાનો પંપ ભેગો
...વધુ વાંચો
Mahendar Virda
વેસવાના
ચવડા પલ્ટી ખેર દિલિપ. 9979046545
...વધુ વાંચો
Dilipbhai Kher
મશીન
મશીન અને પંખો વેશવાના છે શાલુ કન્ડિશન માં છે ૮ નું મશીન છે ૨.૫ નો પંખો છે
...વધુ વાંચો
Jayesh Karavadara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ