• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Divyarajsinh Gohil

  • Jul 06 '23 04:06 PM

બલવાન પાવર ટીલર વેચવાનું છે

  • Divyarajsinh Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

🚜🚜🚜🚜🚜 *_બલવાન પાવર ટિલર ટ્રેકટર વેચવાનુ છે_* *👉7 હોર્સ પાવર શક્તિ* *👉૨૧૨ સીસી નું એન્જિન* *👉૨ ગેર આગળ ૧ રિવર્સ ગેર* *👉પેટ્રોલ થી ચાલે* *👉 એવરેજ : 1 લીટર માં દોઢ ક્લાક ચાલે* *👉 નવા ટાયર તથા તમામ એસિઝરીઝ અને ટૂલ બોકસ સાથે છે* *👉 બીલ બોક્સ બધું સાથે આપવાનુ* *👉માત્ર 1 કલાક ચાલેલું નવે નવું ટીપ ટોપ કન્ડીશન માં પેક છે* *કિંમત..50000. (કિંમત માં ફેરફાર થશે)* *જોવા ભાવનગરમાં મળશે* *માલિક નો નંબર* *+91 82641 43286* *નોંધ:- વધુ ફોટા,વીડિયો તથા માહિતી મેળવવા માટે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરો*


₹ 50000

સ્થળ : અવાણીયા,ઘોઘા,ભાવનગર

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 12 મહિના જ વાપરેલ છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - કિંમત -1,20,000 જે આ કિંમત લખી છે એની આજુબાજુ લેવો હોય તો જ ફોન કરવો બીજી અવડી કિમત કરી time બગાડવો નય એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું ખાલી 2થી પાંચ હજારનો જ ઘટાડો થશે. સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.