ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે
5થી 7 દિવસ ની કાશી છે
આગલા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે
દોવામાં સાવ સોજી છે
ગામ વડાલી
તાલુકો ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
જોવા વડાલી મળશે
ગાય માટે વધારે માહિતી માટે 7046803591 પર કૉલ કરો
...વધુ વાંચો
Divyesh Ahir Vadali