ખેતરમાં દવા નો છંટકાવ કરવા માટે
જે ખેડુત ને તેમના ખેતર માં U P L કંપની ( Nurture.farm) ના આધુનિક ટેકનોલોજી વાળા મસીન દ્વારા દવા નો છંટકાવ કરવો હોય તેમના માટે બુકીંગ કરવું બન્યું હવે સરળ
(૧) ૧૮૦૦ ૧૦૨ ૧૧૯૯ ઉપર ફોન કરવાથી પણ બુકીંગ થઈ શકશે.
(૨) ૭૨૦૪૪ ૯૩૧૯૦ આ નંબર ઉપર whats APP માં "HI" લખી ને મેસેજ કરવાથી પણ બુકીંગ થઇ શકશે.
(૩) Nurture.farm App ડાઉનલોડ કરીને તેમાથી પણ બુકીંગ થઈ શકશે.
મસીન થી દવાના છંટકાવ કરવાથી થતા ફાયદાઓ
સમયની બચત ૭ મીનીટ માં ૧ એકર માં સ્પ્રે
માણસો ની જરૂરિયાત નહી
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન
દવાની માત્રા જળવાઈ રહે
દવા નો બચાવ
એકસમાન દવાનો છંટકાવ
...વધુ વાંચો
Vijay Makavana