Mahindra 475$275
મહેન્દ્રા 475 ઓરીજનલ કંપની ટાયર મીડીયમ પાર્સિંગ પૂરું થઈ ગયેલું ટ્રેકટર ઓરીજનલ કંપનીમાં કિંમત છે ₹1,35,000 મોડલ છે 98
મહેન્દ્રા 275 કાગળ ઓકે પાર્સિંગ ચાલુ ચા ટાયર કમ્પલેટ નવા રીમોટ મોડલ છે 2005 નો કીમત રાખેલી છ બે લાખ 2,20000 રૂબરૂ આવ્યા પછી કિંમતમાં ફેરફાર કરી આપશો ટ્રેક્ટર સારું છે
મીની ટેકટર વેચવાનો છે પણ ભાણખોખરી ની બનાવટ છે એન્જિન છે એમાં 10 5 નું એન્જિન છે ત્રણ વર્ષ વપરેલું છે કિંમત રાખેલી છે 1,20,000 ટ્રેક્ટર માં કોઈપણ જાતનો ખર્ચ નથી
...વધુ વાંચો
Kuldipsinh Jadeja