Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
આ વાશડી વેચવાની છે
લગ્ધીરસિંહ ચૌહાણ
Jun 05 '25 10:53 AM
આ વાશડી વેચવાની છે
લગ્ધીરસિંહ ચૌહાણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દોઢ વરસની વાંસડી છે જેને લેવાની હોય તોજ ફોન કરવો નકર ફોન કરતાં નય ભાઈ
₹ 25000
સ્થળ : પીપરડી,વિંછીયા,રાજકોટ
View All
10 મો મહિનો બેઠો છે.
3 જુ વેતર છે, 8 લિટર જેટલું દુધ છે
...વધુ વાંચો
ભગા ભાઈ કામળીયા
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
gai vechvani chhe
pure gir 2 ju vetar 8.5 mahina gabhni soji chhe full javabdari agad na vetar ma 6 liter dudh hatu and 8 mahina susdhi dova de
...વધુ વાંચો
Vipulbhai Barad
gir cross gay vesvani che
3 vetar gabhni 20 divas ni var 10 litar 2 bija vetar ma hatu badhi javabdari thi devani che
...વધુ વાંચો
Lala Bhai Dav
ગાયવેચવાનીસેબધીજવાબરી
બીજુવેતરવીયાણી,સાડાપાચ,થી,સહ,લીટર દુધ,દોવરાવીદાવાનીસુટ,બાયું,જણ,,કોયપણદોવે,નીચેવાસડો
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે, ૪ લીટર દૂધ છે, ત્રીજુ વેતર, ૯ મહિનો ગાભણ છે,
...વધુ વાંચો
Vira Bhai Bhola
ગાભણી છે
hf હોડકી
...વધુ વાંચો
હદૂ રાવલીયા
ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે ૯ મહિનો બેસી ગયો
...વધુ વાંચો
Ram Paresh
ગીર ગાય વેચવાની છે.
30 દિવસ ની કાચી છે, 2 જુ વેતર છે , 1 વેતરે 5 લીટર દૂધ હતું,
...વધુ વાંચો
Alpesh Sosa
જરશી
પેલુ વેતર
...વધુ વાંચો
Gaurav Ahir
gir vasdi.10057
gir vasdi.2 varas ni.se
...વધુ વાંચો
Mayur Jadav
ગીર, જર્સી, દેશી ગાયો છે
ઓછા માં ઓછા ભાવે , આખું તબેલો ખાલી કરવા નું છે , અર્જન્ટ માં ગયો, વેચવા ની છે 14 થી 15 ગાયો વેચવા ની છે .
...વધુ વાંચો
Riyaz Safiya
એસબ ગાય વેસવાની છે
એસબ ગાય વેસવાની છે 20 દિવસની વયાગલ છે નેસે વાસડો છે હાલમા દુધ 7.5 નંબર.9737022155
...વધુ વાંચો
ભરતભાઈ જાદવ
સારી બ્લડ લાઈન ના નંદી
સારી બ્લડ લાઈન ના ત્રણ નંદી તદ્દન વ્યાજબી ભાવે સુખી થાય તેવી જગ્યાએ આપવાનાં છે જે કોઈ ગૌપાલક અથવા ગૌશાળા લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit
સોન કપિલા ઓરીજનલ સે
સુખ માં જાઈ તો આપવાની સે
...વધુ વાંચો
લીલેશ મોઢા
એસ એફ ગાય
એસ એફ ગાય ત્રીજુ વેતર મહિના દિવસની વ્યાનલ વાસરુ નથી લેવી હોય તે જ કોલ કરો
...વધુ વાંચો
Gaadhe Ashvin
લીલડી પવનની વાસડી વેચવાની
1 વર્ષ ની પવનની વાસડી વેચવાની સે
...વધુ વાંચો
Nilesh Lakhani
ગાય વેચવાની છે
2
...વધુ વાંચો
Rajesh Kangad
દેશી ગાય વેચવાની છે
બીજું વેતર દેશી ગાય વેચવાની છે ચાર પાંચ દિવસની વહેલ છે
...વધુ વાંચો
Naja Bhai Rabari
નિચી અને નાનકડી ગાઈ લેવાની છે
નીચી અને નાનકડી ગાય લેવાની છે પારેઠી હોય તો પણ ચાલે ૩ ૪ મહીના ગાભણી હોય તો પણ ચાલે જે કોઈને દેવાની હોય એ કિંમત સહિત ફોટા વિડીયો મોકલવા વિનંતી
...વધુ વાંચો
Mavadiya Sanjay
gir vasadi vesva ni se
2.5 varsah ni se
...વધુ વાંચો
Laxman Kuchhadieya
ગાય
ગીર નસલ ની ગાય વેચવાની છે 3 લીટર સવારે -3 લીટર સાજે દૂધ છે કિંમત 37500
...વધુ વાંચો
Dhaval Ahir
Hf વાછડી દેવાની છે
2 વર્ષ ની છે
...વધુ વાંચો
Dipak Vala
ગાય વેચવાની છે
વેતર-૩ દેશી ગાય છે સાત લીટર દૂધ આઠ દસ દિવસમાં વયાશે
...વધુ વાંચો
વિપુલભાઈ જોષી
Gay Vechavni vhe
Biju vetar vyase pela vetar ma 5liter dudh hatu sav soji
...વધુ વાંચો
Hitesh Modhavadiya
નંદ : ખૂંટ (બુલ) આપવાનો છે.
એવોર્ડ વિજેતા માતાનો વંશ નંદ : ખૂંટ (બુલ) આપવાનો છે. માતા: રુકમણી (ગુ.સ.પ. ખાતા તરફથી વધુ દૂધ ૨૬.૫ લિટર આપતી ગાયનો એવોર્ડ) ઉંમર : સાડા ત્રણ વર્ષ કિંમત : આશરે 3:50 લાખ મહિપાલસિંહ જાડેજા "રામકૃષ્ણ નિવાસ" દરબારગઢની સામે, મોરબી. M. 99090 16516
...વધુ વાંચો
મહિપાલસિંહ જાડેજા
ગાય બિજુ વેતર
૧૦ દિવસ ની વિયાણેલ ૪ ૪ લિટર દૂધ
...વધુ વાંચો
Bharat Bamrotiya
ગીર ગાય વહેંચવાની છે
ગીર ગાય છે. કાબરા કલર ની. બીજુ વેતર વ્યાસે નવમો મહિનો ચાલૂ છે મો. ૯૫૮૬૨૬૮૭૯૪
...વધુ વાંચો
Navghan Vadher
ગાયવેશવાનીછે
ગાયવેશવાનીછેતાજીવીયાગલનીછેવાસડોસારસારલીટરદુધજવાબદારીથીદેવાનીછે
...વધુ વાંચો
સંજય ભાઇ ચાવડા
ગીર ગાય
5 મહિના ગાભની 2 જુ વેતર. પેલે વેતર 6+ દૂધ હતું એક ટાઇમ નું. લીલડા ખૂટ થી ગાભણ
...વધુ વાંચો
Priyank Kothadiya
હોઙકી પેલું વેતર વાણી સે
કિંમત 15 ફિસ
...વધુ વાંચો
Vishal Karena
ગાય વેચવાની છે
નવમો મયનો ગાભણ છે. બીજુ વેતર છે.
...વધુ વાંચો
Rasingbhai Kher
2 વાછડી વેચવાની છે
1 એસ એફ વાછડી 2 સંકર વાચડી
...વધુ વાંચો
Rohit Chauhan
સોન કપિલી ગાય વેચવાની છે
બીજૂ વેતર ગાભણી છે.8મો મહીનો ચાલુ છે.
...વધુ વાંચો
Sadur Bhai Sisodiya
પેલુ વેતાર
કિમત ફિકસ સે 15 હજર 1 મહિના ની વિયાનેલ નિસે વાસદો 3/5 લિટર દૂધ દોયે સવા સોજી પેલુ વેતર સે
...વધુ વાંચો
Lakhan Maher
આ ગાય વેચવાની છે મહિના દિવસની
નીચે વાસળી છે 6 l દૂધ
...વધુ વાંચો
Kano Mandir
વેચવાની છે
૧ વેતર ૬ મયના થઈ
...વધુ વાંચો
Khatana Amaro
ગાય
બીજું વેતર દસ દિવસ કાશી
...વધુ વાંચો
Natha Garchar
7.5 gabhhan
ગાય વેસ વની સે 7.5 ગા ભ ણ સે સાવ સોજી સે મોકરી દોવા દિયે સે અને
...વધુ વાંચો
Nilesh Modhvadiya
ગાય દેવાનિસે
પાસવૅતર. 10 15 કાઢે 6 દૂધ, કાબરી ગા
...વધુ વાંચો
વિજય ભંભાણા
ગાય વેચવાની છે.
8 મો મહીનો ગાભણ
...વધુ વાંચો
Dev Ahir
ગાય વેચવાની છે
ચાર ચાર લીટર દૂધ આવે છે ફોટા કે વિડીયો નાખવામાં નહીં આવે
...વધુ વાંચો
Kamlesh Kodiyatar
gay pchr desi soji 2pili vetr
gay pchr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se bov sari 5viyani na chi vasdi sav bakri jivi Soji vela te pila sav soji Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
3 vars ni vasdi vechvani che
3 vars ni udaku che vechvanu che 2 mahina thaya bijdan karavu tena
...વધુ વાંચો
Rutvik Vadher
ગયા હવે તે 10 11 લીટર દૂધ હતું
દસ દિવસની વાર છે ફુલ જવાબદારીથી દેવાની છે કિંમતમાં ફાર ફેર થઈ જશે
...વધુ વાંચો
Rahul Lamka
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ગાભણી છે 6 સઠો મહિનો હાલે દુધ 7 લિટર એક ટાણાનુ સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Naresh Bhojak
ગાય વેશવા ની છે
ગાય વેશવા ની છે દોવા મા સાવ સોજી છે કોઈ પણ ને દોવા ની છૂટ હારે એક હોડકી આપ વા ની છે
...વધુ વાંચો
Sagar Nanera
હોડકી
એસ એફ નું ફોડકી વેચવાની છે 3.5 વર્ષ
...વધુ વાંચો
Ajaysinh Chauhan
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ