Janak Bhai Purohit ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સારી બ્લડ લાઈન ના ત્રણ નંદી તદ્દન વ્યાજબી ભાવે સુખી થાય તેવી જગ્યાએ આપવાનાં છે
જે કોઈ ગૌપાલક અથવા ગૌશાળા લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી