Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Kamlesh Kodiyatar
Jun 07 '25 03:06 PM
ગાય વેચવાની છે
Kamlesh Kodiyatar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાર ચાર લીટર દૂધ આવે છે ફોટા કે વિડીયો નાખવામાં નહીં આવે
₹ 23000
સ્થળ : ઢેલાણા,માંગરોળ,જુનાગઢ
View All
કાબરી ગીર ઓડકી વેચવાની છે
કાબરી ગીર ઓળકી 4 વર્ષ ની વેચવાની છે. હમણાં બીજદાન કરેલું છે સાવ સોજી અને શાંત લંબાઈ ઉચાય પુરી તમાંમ જવાબ દારી જે કોઈને લેવી હોય એ જ ફોન કરે ખોટા ફોન મેસેજ કરવા નય સુખી થાય અને આપવાની છે કિંમત માં થોડો ફેરફાર થશે
...વધુ વાંચો
ચેતન ચાવડા
cors
3 ju vetar 3 asar 9 10 litar dudha nise vasadi
...વધુ વાંચો
Mehul Bhai Barad
ગાય લીલડી ગીર
લીલડી ગીર ગાય વેચવાની છે 2 વેતર 5 લિટર દૂધ શોજી ગમેત્યાર દિવસ માં દુવાની છૂટ છોકરા પણ દોય શકે
...વધુ વાંચો
Dipak Bhalsod
આ ગાય વેચવાની છે
રેલવે તો છે પાંચ દીન કાચી હિન્દી નું બીજદાન છે
...વધુ વાંચો
અશ્વિન ભાઈ સંઘાણી
desi gay
5-5 ltr dudh che niche vachadi che
...વધુ વાંચો
Pravin Attri
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ત્રીજું વેતર છે પાંચ દિવસ થયા વયાણી એને નીચે ઓરીજનલ ગીર વાચડો છે છ લીટર દૂધ છે ફુલ જવાબદારી થી આપવાની છે ગમે તે દોય એની જવાબદારી
...વધુ વાંચો
Kanu Ahir
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર છે. સાવ ચોજી ગાય છે. સાત આડ દિવસ કાચી છે. ૬ લિટર દૂધ. ફોન: ૯૫૩૭૩૭૪૦૪૮
...વધુ વાંચો
Tushar Gurjar
હોડકી વેશવાની છે
દશદિવશની કાસી સાવ શોજી કીમત બાર હજાર
...વધુ વાંચો
Visha Garchar
આખા ગુજરાત માં ડિલિવરી કરી દેશું
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya
ગાય વેચવાની છે
ગાય ને 2 મહિના ગાભ સે 5 મું વેતર સે અત્યારે દોવા દયે કિંમત 15000 એમાં ફેરફાર થય જસે
...વધુ વાંચો
Ramesh Rathod
જર્સ ગાય વેચવાની છે
3 વૈતર વિયાછૅ ૧૦ લિટર દૂધ એક ટાઇમનુ 5 દિવસની વારછે 8128259887
...વધુ વાંચો
gunvant zapdiya
બીજુ વેતર ગાય વેચવાની છે
દુધ 7 લીટર એક ટાઈમ નુ ફોટા કે વિડીયો મોકલવામાં આવશે નહિ....
...વધુ વાંચો
Hamir Bhai Nakum
8733911027
કિશન ભરવાડ 8733911027ઘોડીલેવાનીશે 5000હજારમા
...વધુ વાંચો
કિશન પરમાર
12 &15 day viyache
7.30 liter dudha 1 time nu 4 vetr viya che 9913731362
...વધુ વાંચો
Vijay Morabiya
ગાય વેસવાની સે
વેતર ૨ ૭ દિવસ ની કાસી છે ફોલ જવાબ દારી થી દેવાની સે બધી જવાબદારી થી દેવાની સે ધરધરાવ ગાય સે
...વધુ વાંચો
Sagar Bhai Chavda
gir hodaki
pelu vetar aaje vyani niche vashdi 9924672954
...વધુ વાંચો
Kano Ahir
ગાય
ગાય વેચવાની છે 3જુ વેતર છેવટ સુધી દોવાદેઇ 3 લીટર દૂધ છે 2 મહિના ગાભણ છે
...વધુ વાંચો
Dinesh Lakhani
ગાય વેચવાની છે
કિંમત 25 હાજર વેંતર 3 15 દિવસ ની વાર પોરબંદર છાંયા નવાપરા મારી નથી 1000 દલાલી થાશે
...વધુ વાંચો
Chirag Aparanathi
વાછરડી વેસવાની છે
વાછરડી વેસવાની છે ડોઢ વરસની છે
...વધુ વાંચો
Khimanand Odedara
લીલડો વાછડો વેચવાનો છે
લીલડો વાછડો ,૧ વર્ષ. ૪ મહિના
...વધુ વાંચો
Amit Dobariya
વાંસડી દેવાની છે
મફત આપવાની છે સાચવે એવા હોય તે લયજાય
...વધુ વાંચો
મૂનાભાઈ વાળા
ગાય વેચવાની સે
બીજૂ વેતર વીહાહે દસ દિવસને કાચી સે
...વધુ વાંચો
Bhavesh Chatka
ગાય વેચવા ની છે
ત્રીજું વેતર વીયાણી છે બેદી ની નીચે વાછરડો છે 6 7 લીટર દૂધ હાજર મા છે
...વધુ વાંચો
Mukesh Zapada
gir gay vechvani 6e
1. biju vetar viyase 2. aagla vetar ma 7litar dudh hatu 3. 9 mo mahino chale 4. aekdam shant swabhav ni dova ma pan 5. aachad ne garmi ni full javab dari ( Kai ffolt nathi) 6. contact ma call karvo.9979473473
...વધુ વાંચો
Jaydeep Sinh Jadeja
ગીર ગાય વેચવાની છે
ગાય વેચવા ની છે પેલુ વેતર વીયાણી એને પદર દી થીયા છે 6 લીટર દુધ છે દોવરાવી સુટ ટોટલ જવાબ દારી નીસે વાસળો છે માલીક નો નબર 96627 70991
...વધુ વાંચો
રાજુભાઇ બાડેચા
બે વાછડી વેચવા ની છે
1- લીલડી વાછડી ડોઢ વર્ષ ની છે. 2- ગોરી વાછડી બે વર્ષ ની છે
...વધુ વાંચો
Anand Parmar
એસેફગાય વેચવાલી ની છે
વાસડો
...વધુ વાંચો
Nikunj Patat
પેલું વેતર છે
દસ દિવસ ની વાર છે ઉશાઈ પૂરી
...વધુ વાંચો
Jayrajbhai Rathod
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ત્રીજુ વેતર 20 દીવશ ની કાશી
...વધુ વાંચો
Kamariya Arjan
gay
h.f gay
...વધુ વાંચો
Ranu Bhai Bhagavad
બળદ વેચવાનો છે.
- બળદ વેચવાનો છે - ઉકણિયો બળદ ગામ - વાછરા, તાલુકો - ગોંડલ, જિલ્લો - રાજકોટ. - મોબાઈલ - ૭૬૮૭૪૦૦૨૩૦
...વધુ વાંચો
પંકજભાઈ જેતાણી
10 મો મહિનો બેઠો છે.
3 જુ વેતર છે, 8 લિટર જેટલું દુધ છે
...વધુ વાંચો
ભગા ભાઈ કામળીયા
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
gai vechvani chhe
pure gir 2 ju vetar 8.5 mahina gabhni soji chhe full javabdari agad na vetar ma 6 liter dudh hatu and 8 mahina susdhi dova de
...વધુ વાંચો
Vipulbhai Barad
gir cross gay vesvani che
3 vetar gabhni 20 divas ni var 10 litar 2 bija vetar ma hatu badhi javabdari thi devani che
...વધુ વાંચો
Lala Bhai Dav
ગાયવેચવાનીસેબધીજવાબરી
બીજુવેતરવીયાણી,સાડાપાચ,થી,સહ,લીટર દુધ,દોવરાવીદાવાનીસુટ,બાયું,જણ,,કોયપણદોવે,નીચેવાસડો
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે, ૪ લીટર દૂધ છે, ત્રીજુ વેતર, ૯ મહિનો ગાભણ છે,
...વધુ વાંચો
Vira Bhai Bhola
ગાભણી છે
hf હોડકી
...વધુ વાંચો
હદૂ રાવલીયા
ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે ૯ મહિનો બેસી ગયો
...વધુ વાંચો
Ram Paresh
ગીર ગાય વેચવાની છે.
30 દિવસ ની કાચી છે, 2 જુ વેતર છે , 1 વેતરે 5 લીટર દૂધ હતું,
...વધુ વાંચો
Alpesh Sosa
જરશી
પેલુ વેતર
...વધુ વાંચો
Gaurav Ahir
gir vasdi.10057
gir vasdi.2 varas ni.se
...વધુ વાંચો
Mayur Jadav
ગીર, જર્સી, દેશી ગાયો છે
ઓછા માં ઓછા ભાવે , આખું તબેલો ખાલી કરવા નું છે , અર્જન્ટ માં ગયો, વેચવા ની છે 14 થી 15 ગાયો વેચવા ની છે .
...વધુ વાંચો
Riyaz Safiya
એસબ ગાય વેસવાની છે
એસબ ગાય વેસવાની છે 20 દિવસની વયાગલ છે નેસે વાસડો છે હાલમા દુધ 7.5 નંબર.9737022155
...વધુ વાંચો
ભરતભાઈ જાદવ
સારી બ્લડ લાઈન ના નંદી
સારી બ્લડ લાઈન ના ત્રણ નંદી તદ્દન વ્યાજબી ભાવે સુખી થાય તેવી જગ્યાએ આપવાનાં છે જે કોઈ ગૌપાલક અથવા ગૌશાળા લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit
સોન કપિલા ઓરીજનલ સે
સુખ માં જાઈ તો આપવાની સે
...વધુ વાંચો
લીલેશ મોઢા
એસ એફ ગાય
એસ એફ ગાય ત્રીજુ વેતર મહિના દિવસની વ્યાનલ વાસરુ નથી લેવી હોય તે જ કોલ કરો
...વધુ વાંચો
Gaadhe Ashvin
લીલડી પવનની વાસડી વેચવાની
1 વર્ષ ની પવનની વાસડી વેચવાની સે
...વધુ વાંચો
Nilesh Lakhani
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ