electric scooter
આ ગાડિ વેચવા che એક્શેજ કરવા નિ છે (સાટા પણ ચાલે) સામે કોઇ પણ ગાડી હાલે ગાડિ ના સાટા કરવા હોય તો ફોટા મોકલો
ગાડી માં પેટ્રોલ નો ખર્ચ કરવો પડે અને આમાં વર્ષ મા૧ વાર કરવો પડે
બેટરી 🔋 નાખવિ પડે એમ છે
સ્કૂટર આગળ પાછળ બેય હાલે
બીજો કાય વાન્ધો નથી
...વધુ વાંચો
Nimesh Chavda