RCC સેલ્ટીંગ ની વોટર પ્રૂફ પ્લાય ચાવી અને અલંગ વિદેશ ની શીપ નો માલ કોમ્પ્યુટર ટેબલ, કબાટ, ટીપોય, દરવાજા, દુકાન મા ઉપયોગ થાય એવા થડા મેડિકલ મા ઉપયોગ થાય એવા નાના કબાટ ટેબલ, ઝટકા સોટ મા ઉપયોગ થતા ફાઇબર ના એંગલ, ફાઇબર ના ચણતર પ્લાસ્ટર મા ઉપયોગ થતા પ્રાજ ના પાટીયા, વગેરે મળશે. સંપર્ક ભાવેશ ભાઈ 7889617061 રીજનેબલ ભાવ મા અને ફુલ જવાબદારી સાથે ઓડર ઉપર બનાવી આપીએ. સોફા સેટ "ખુણીયા" કોર્નર મા 8 બાય 8 ના રનિંગ 16ફુટ લંબાઇ મા 7 સીટના સોફા બને, અને ખુણીયા 6 સીટ ના સોફા સેટ પણ બને. તથા 2 બાય 3 કાપડ મા અને લેધર કાપડ મા બનશે. 4" ઈંચ 5"ઇંચ અને 7"ઈંચ ની જાડી સીટ અંદર રહેશે સીટ ની 5 વર્ષ ની ગેરન્ટી આપશુ, એમા ખાડા ન પડે એની ફુલ જવાબદાર આપીએ અંદર દેવદાર નુ લાકડુ આવશે અને પ્લાય રહેશે ,ભુશા પ્લાય કે અન્ય ભુસો નહી હોય એની પણ જવાબદારી આપીએ. સંપર્ક ભાવેશ ભાઈ ચાંડપા 7889617061
₹34
Manoj Bhai Makwana
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Jigar Karotara
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Navghan Mer
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Harsukh Vaghela
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Hamza Jethva
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભાવેશ ભાઈ ચાંડપા
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
કોઈપણ સમયે, ક્યાંય પણ જાહેરાતો પોસ્ટ કરો, APMC ભાવો તપાસો અને ડીલર્સ શોધો!
પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરોભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર