ગીરનાર 4 નુ બિયારણ વેચવાનું છે
સૌથી વધુ ઉત્પાદન આપતી ખાત્રીબંધ એકપણ ડોડવા ની ભેળસેળ વગર ગીરનાર 4 ની મગફળી બિયારણ માટે વેચવાની છે ગીરનાર 4 ની મગફળી નો ફુલ પાક આવ્યા પછી જ ઉપાડેલ છે મગફળી ઉપાડયા પછી વરસાદ નો એકપણ ચાટો પડયો નથી જેની ખાત્રી સાથે બિયારણ આપવાનું છે .
હરેશ ભાઇ મકવાણા ગામ હસનાવદર તા. વેરાવળ જી. ગીર સોમનાથ મો,9106901445
...વધુ વાંચો
હરેશ મકવાણા