Arvind Bhai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સરદાર ગઢની બાજુમાં મજેઠી ગામમાં બળદ જોવા મળશે ભાઈ એક એક વાવણી વાવેલા ગોટલા છે એક વાવણી વાવેલા
ટોટલ જવાબદારીથી દેવાના છે ભાઈ મારે બે પડી જાય તો પાછા મળી જવાની છૂટ કોઈ જાતનો કોડ નથી હા કે જોડીને લઈ જવાની છૂટ તમારે ગમે ત્યાં હાકી લેવા ના હાથી ગાડામા
ફુલ જવાબદારીથી દેવાના છે બાયુ છોકરા ગમે તે છોડી શકે ગોટલા સારામાં સારા છે ભાઈ આ તો દેવાની કિંમત કિંમતમાં કિંમતમાં જાજો ફેરફાર નહીં થાય