દેવીપુજક લે વેચ
ત્રીજી ઘરના બળદ વેચવાના છે ભાઈ ટોટલ જવાબદારીથી દેવાના છે બે જણા બેસીને આપી લેવાની છૂટ હાહુચા બળદ છે ટોટલ ગેરંટી થી દેવાના છે ભાઈ આઈ કે પણ સારામાં સારા છે પાણી આપવામાં ટોટલ જવાબદારીથી દેવાના છે કોઈ જાતનો ફોલ નથી ભાઈ ઊંચા માપે મેળે છે બહુ ઊંચા નથી માપના બળદ છે જોવા મળશે સરદાર ગઢની બાજુમાં મજેઠી ગામમાં જોવા મળશે સરદાર ગઢની બાજુમાં મજેઠી
...વધુ વાંચો
Arvind સોલંકી