બળદ વેચવાના છે સાવ સોજા છે
બળદ વેચવાના છે સાવ સોજા છે ચોથી ધર્મ છે હિંમત 12000 મારે ફરે એની બધી જવાબદારી બાયુ છોકરા ગમે એ છોડી લે હાલવાના સારા કિંમતમાં એક પણ રૂપિયાનું ફેરફાર થશે નહીં લેવા હોય તો જ ફોન કરું ખોટો ટાઇમપાસ કરવો નહીં ફોટા કે વિડિયો નાખવામાં આવશે નહીં રાત્રે 9:00 વાગ્યા પછી ફોન કરવું નહીં
...વધુ વાંચો
Yasin Haji Khebhar