Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બળદ-ગોઢલા લે-વેચ
ગુજરાત
સુરેન્દ્રનગર
4 ગોઢલા વેચવાના છે
સંજય સોસા
Mar 16 '24 10:38 AM
4 ગોઢલા વેચવાના છે
સંજય સોસા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફુલ પાનીયારા છે કીંમત માં થોડો ઘણો ફેરફાર થસે જવાબદારી થી આપના છે લેવા હોય તો આમાં ફોન કરવો સાટા કરવા હોય તો બે વાવણી ના લેવા છે દેસી બડદ લેવા છે
સ્થળ : રામપરા(ચોબારી),ચોટીલા,સુરેન્દ્રનગર
View All
આ ગાડુ વેચ વાનુ છે
આ ગાડુ વેચ વાનુ છે કીમત 10000 હજાર ચાલુ કંપ્લિટ
...વધુ વાંચો
જુવાનસિંહ જાડેજા
વેચવાના છે
બળદ વેચવાના છે બધી જવાબદારી સોજા બીજી ધર જેને લેવા હોય તે ફોન કરે. ફોટા વીડીયો માટે રૂબરૂ જોય જાવા.
...વધુ વાંચો
Jayveer Chavda
બળદ વેચવાના છે
મોટાને બીજી વાવણી એક થાલા ફરે હાલતા
...વધુ વાંચો
Milan Jam
ગોઢલા વેચવાના છે
હાલતા ઠ્ઠાલા ફોરા બધી જવાબદારી
...વધુ વાંચો
Jadeja Mayursinh
ગોઢલા વેચવાના છે
godhala
...વધુ વાંચો
Sanjay Babariya
ગોંઢલા વેચવાના છે
એક વાવની કરેલ છે. સોજા છે
...વધુ વાંચો
Ram Odedara
બળદ વેચવાના છે
ત્રીજી ધર ના છે દોઠ વરશ ની પાડી છે
...વધુ વાંચો
Dilip Ghusar
ગોંડલમાં વેચવાના છે
જામ્બા ગોઢલા વેચવાના છે. કીમતી જનાવર છે બેય ચાર જાતે છે. શોખીન માણસ ના કામ ના છે. હાલતાં છે.ટોટલ જવાબદારી થી આપવાના છે
...વધુ વાંચો
Jayu Ahir
બળદ વેચવા ના છે
બળદ 3 ધર સાવ સોજા છે ફૂલ જવાબ દારી 99799 24754
...વધુ વાંચો
Bharat Bariya
ગોઢલા વેચવાના છે
એક વાવની વાવેલ છે બેય બાજૂ હાલતા સાવ સોજા ફુલ જવાબદારી દેવાના છે
...વધુ વાંચો
Harish Keshu Bhai Khunti
બળદ વેચવાના છે
બળદ.વેશવાનાછે.બીજીધરના.કીમત.૪૨૦૦૦
...વધુ વાંચો
રામદેભાઇ પીઠીયા
ઘોધલા વેચવા ના છે સોજા
1 એક વાવણી વાવેલ છે કીંમત માં ફેરફાર થય જાસે
...વધુ વાંચો
Ramjan Sama
ગોડલો વેચવાનો છે એક
સાવ સોજો બધી જવાબદારી થી દેવાનું છે કિંમત 20,000. ગાડામાં હાલ તો છે
...વધુ વાંચો
નાગાજણભાઇ ગઢવી
બળદ વેચવાના છે
ત્રણ વાવણી કરી ફુલ પાણીયારા બધી જવાબદારી થી આપવા ના છે
...વધુ વાંચો
શબીરભાઇ હાલેપોત્રા
રાજેશ લુવા ૯6388૪6996
ગાદુ વેશવાનુ છે સીચમનુ છે
...વધુ વાંચો
Deni Luva
બળદ વેચવાના છે
₹3000
...વધુ વાંચો
Haresh Solanki
ગોઢલા વેચવાના છે
સાવ સોજા બથી જવાબદારી 2 વાવણી વાયવી ચરાડ હલે સે લેવા હોય એ કોલ કરે 3 ગોધલા સે 1 ગડે હલે સે 2 ગોધલા ની કિંમત 35 હજાર લેવા હોય એ કોલ કરે
...વધુ વાંચો
Samir Halani
Ek bamani Bagal Phool jawab de rah
Mare Bewafai Phool jawab Dari Thi bechvana se ko jawab de rahi thi bechvana Padta marva Bhiwani Phool jababdari Goriya Goriya full hatana kariye Goriya masala Cellular
...વધુ વાંચો
Ranamal Solanki
વાછડાં વેચવાના છે
1 વાવની વાવેલ
...વધુ વાંચો
Ranjit Bhai Rathod
બડદ અને ટોકરગાડુ
ટોકરગાડુ 25હજાર ને બડદ તન ધર ના દેસી માકડા એક મોડલ ૬૫હજાર
...વધુ વાંચો
Bharat Varu
ગોડલા વેચવાના છે
ચાર ચાર દાતે છે ઠાલા પોરામાં ચાલુ છે સાટામાં પેલી બીજી ઘરના બળદ લેવાના છે બે એક સરખા છે
...વધુ વાંચો
રાહુલ ડાભી
દેવીપુજક લે વેચ
ત્રીજી ધર્મ બળદ વેચવાના છે ટોટલ જવાબદારીથી દેવાના છે કોઈ જાતનો ભોડ નથી આઈ કે ફૂલ પાણીયારા આખી જોડીને લઈ જવાની છૂટ ભાઈ
...વધુ વાંચો
Arvind Solanki
ગોઢલો વેચવાનો છે
બે વાવણી વાવેલ સે હાલવામાં ફૂલ પાણીયારો સાવ સોજો સે
...વધુ વાંચો
Lakhdhir Dhkel
બળદ વેચવાનો છે
ત્રણ વાવણી વાવેલ છે
...વધુ વાંચો
ઉદય તળા
ગોઢલા વેસવા ના છે
બેય એકજ સરખા છે જાબવા ગોઢલા છે છ છ દાંતે છે હાલ તા છે
...વધુ વાંચો
છગન ભાઈ ખીશતરીયા
Kodala se BJP dharna
ગોડલા વેચવાના છે બીજી બીજી ધરના
...વધુ વાંચો
Vipula Vaghela
ગોઢલા વેચવાના છે
6દાતે હાલતા સાટા કરવા નથી વિડિયો મોકલામા આવે છે નહી
...વધુ વાંચો
Kishan Bera
ગોધલા વેચવાના છે
ગોઢલા વેચવા ના છે હાલતાં ફુલ જવાબદારી સાથે આપવાના છે કિંમત આવે તોજ આપવાના છે
...વધુ વાંચો
નિશીથ પટેલ
બડદ વેચવાનો સે.
સાવ સોજો બધી જવાબદારી કીમત બાર હજાર
...વધુ વાંચો
મુકેશ પરમાર
R
8320792015
...વધુ વાંચો
Gafar Detha
બળદ વેચવાના છે
બે બળદ વેચવાનાછે
...વધુ વાંચો
Raj Ahir
ગોઢલા વેચવાના છે
શાવ શોજા છે ટોટલ જવાબ દારી શાતી મા ચાલુ હે કિમત 32 હજાર
...વધુ વાંચો
Karsan Bandhiya
vachada
marva besvani javabdari veta vachada che
...વધુ વાંચો
Dhruv Hirapara
19
Ashok Samrat
...વધુ વાંચો
Ashok Solanki
Baroda
1 vavni Karel
...વધુ વાંચો
Mayur Dangar
બળદ વેચવાના છે
ત્રીજી ધર્મ બળદ વેચવાના છે
...વધુ વાંચો
રણજીતસિંહ ગોહિલ
ગોધલા વેચવાના છે
દેશી ગોધલા માકડા એકજ મોડલ છ છ દાંતે છે એક વાવણી વાવેલ છે હાલવા મા પાણીયારા છે બાયુ છોકરા ગમેઈ બાધ છોડ કરે
...વધુ વાંચો
લતીફ ભાઈ સંધી
ગોદલા બળદ
સોજા
...વધુ વાંચો
મુળજીભાઈ ખોડીફાડ
બળદ વેચવાના છે
2 વાવણી કરેલ છે.
...વધુ વાંચો
Ashish Gareja
ગોડલા વેચવાના છે
એક વાણી વાવેલા છે ગોડલા વેચવાના છે
...વધુ વાંચો
યોગેશ પટેલ
ગોઢલા વેસવાનાછે
ખાલી ખાલી ચાલુછે
...વધુ વાંચો
Vijay Solanki
vashda devana 6 shoja 6
vashda devsna6
...વધુ વાંચો
Prabhat Barad
ઘોધલો વેચવાનો છે
બે દાતે છે હાલ તો નથી કરો
...વધુ વાંચો
Dilip Modha
બળદ વેચવાના છે
ઠાલા ફોરા હાલતા
...વધુ વાંચો
રમેશ રાવલીયા
ગોધલા વેચવા
આ નંબર પર ફોન કરો ૬૩૫૪૨૫૨૭૪૦ કિંમત માં ફેરફાર થશે
...વધુ વાંચો
Indrajit Barad
જાંબા બળદ વેચવાના છે
એક વાવણી વાઈ ગઈ છે બધી જવાબદારીથી દેવાના છે હાંકવામાં ફૂલ પાણીયારા
...વધુ વાંચો
Nirmal Bhola
ગોઢલો વેચવાનો છે ટોટલ જવાબદારી
ત્રણ વાવણી વાવેલો સાવ સોજો
...વધુ વાંચો
Ronak Ahir
ગોઢલો વેચવાનો છે
૧ વાવણી જમણી બાજુએ હાલે છે બધી જવાબદારી દેવાનો છે ફોટા કે વીડિયો મૂકવામાં નહી આવે રૂબરૂ જોય જવો કીમત ૩6000
...વધુ વાંચો
ભાવલ રાજપૂત
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ