• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Dashrthsinh Jadeja

  • Oct 02 '23 10:11 AM

gay devani soji 3vetr

  • Dashrthsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

gaydevani se sav soji javb dari vari koy folt nthi 6litr duth se 8var se viya vama javb dari lalgori Nana chokara bathe chodi livavara fon karvo khota ny choro nthi e tli aapvani se jaymataji


₹ 22000

સ્થળ : મેમાણા,લાલપુર,જામનગર

ત્રણ ગાયો વેચવાની છે
ત્રણ ગાયો વેચવાની છે પેલી ગાય પેલું વેતર દેસી ઑડકી છે તાજી વિયાણેલ છે નીચે વાછડો છે 3 લીટર દૂધ છે સાવ સોજી છે તેની કિંમત:-8000 રાખેલ છે બીજી ગાય એસબ જર્સી ક્રોસ ઓડકિ પેલું વેતર 5 દિવસ ની કાચી છે સાવ સોજી પેલા વેતર મા 6 લીટર દૂધ આવશે તેની કિંમત:-30000 રાખેલ છે ત્રીજી ગાય એસબ છે ત્રીજું વેતર 2 દિવસ ની કાચી ૧૨+૧૨ લીટર દૂધ ની જવાબદારી થી આપવાની છે તેની કીમત :-65000 રાખેલ છે ત્રણેય ગાયો ફૂલ જવાબદારી થી આપવાની છે અલગ અલગ જોતી હોય તો પણ દેવાની છે ગામ મોબતપરા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ત્રણેય ગાયો ની કીમત ઉપર મુજબ રાખેલ છે જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવા માં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.