ઓરીજનલ ગિર ગાય વેચવાની છે
તાજી વિહાયેલ
ઓરીજનલ ગિર ગાય વેચવાની છે
ર૦ દિવસથી વિહાણી છે નીચે બિજદાનની કાબરી વાછડી
પ લીટર દુધ
ભાવનગર બ્લડ લાઈનની ગાય છે
સાવ સોજી ,ત્રણ આચર
લંબાઈ ઉંચાઈ પુરી છે
બધી જવાબદારી
દોવામા સાવ સોજી કિમત ફિક્સ છે
...વધુ વાંચો
Jaydip Ahir