hf ક્રોસ ગાય વેચવાની છે
hf ક્રોસ ગાય વેચવાની છે વેતર ત્રીજું છે 8 દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર મા 6+6 ...... લીટર જેટલું દૂધ હતું બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ ગુણવતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ રફીક ભાઈ મો:-9978185248
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કીમત:-32000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
રફીકભાઈ બ્લોચ