બે વાસડા વેચવાના છે એક વઢિયાળો છે
બે ગોઢલા વેચવાના છે હાલતા કરેલા નથી નાથેલા છે હાલતા ઉનાળામાં કરવાના છે એક વઢિયારો છે અને એક દેશી છે સાવ સોજા બેયોની ઉંમર ત્રણ ત્રણ વર્ષ છે કિંમત 15000 રાખેલ છે ફોન દ્વારા વધ ઘટ થશે આ નંબર ઉપર જ ફોન કરો 9725299182
...વધુ વાંચો
Jadeja Yuvaraj Sinh