• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Natha Vadhiya

  • Sep 30 '23 08:27 AM

jamin vechvani che.

  • Natha Vadhiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

jamjotpur taluka na mota vadiya ma jamin vechvani che 18 vigha jamin che .Pani nathi .(aji sudhi ma kuvo k bor karavel j nathi) aaju baju sijan na Pani che. jamin sav chokhi ne tital clear.


₹ 275000

સ્થળ : મોટા વડીયા,જામજોધપુર,જામનગર

મોકાની જમીન વેચવાની છે
અત્યંત વ્યૂહાત્મક સ્થાન પર આવેલી, રાફૂદાદ મોટી મા ના સર્વે નંબર મા આ 12.5 બીઘાની જમીન ભારતના સૌથી મોટા ઔદ્યોગિક અને ઊર્જા ઝોનમાંના એકના નજીક વસેલી છે. આ જમીન મૂલ્યવૃદ્ધિ અને વિકાસ માટે અભૂતપૂર્વ સંભાવનાઓ ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેનો ગ્રીન રિન્યૂએબલ એનર્જી અને AI ડેટા સેન્ટર પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવી રહી છે, અને બાજુના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપી ગતિએ વિકસતી જઈ રહી છે — જેના કારણે આ જમીન ભવિષ્યના ઔદ્યોગિક અને પર્યાવરણીય પરિવર્તનના નજદીકના દરવાજે છે. સ્થાન - સેવક ભરૂદિયા અને રફુદડ મોટી ના વચ્ચે, રિલાયન્સ થી ફક્ત 6 km દુરી વીઘાના - ૨૦ લાખ (ભાવ મા થઈ જાશે) વધારે માહિતી માટે ફોન કરો - 89284 81945
...વધુ વાંચો
Laxman Mewada
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.