Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની છે
Daya Kodytar
Aug 02 '24 11:20 AM
ભેંસ વેચવાની છે
Daya Kodytar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દસ દિવસ ની કાચી ગયા વેતરમાં 11 લીટર દૂધ હતું આચાર ગરમીની જવાબદારી
₹ 151000
સ્થળ : કેશોદ,જુનાગઢ
View All
ભેંસ વેચવાની છે
પેલું વેતર આજદીની કાચી 65000 કિંમત 97 2 65 15 9 17
...વધુ વાંચો
દેવા ભાઈ કોડીયાતર
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર
સાડા ચાર થી પાંચ લીટર દૂધ દોઢ મહિનાની વિયાણેલ દોવામાં સાવ સોજી પારું નથી
...વધુ વાંચો
Banesih Sisodiya
ભેંશ વેચવાની છે
૨ લીટર દૂધ છે ૪ વેતર માં છે અને ૪૦ દિવસ ની ગાભણ છે આશર ૩ છે
...વધુ વાંચો
Rahul Dodiya
ભૂરો પાડો વેચવાનો છે બે વર્ષનો પાડ
કિંમતમાં થોડું ઘણું ફાફેટ થઈ શકશે ફોન કરી શકો
...વધુ વાંચો
Vallabh Parmar
ભેશવેશવાની છે
ભેંશ 15 પંદર દીવશની વીયાણેલી છે શાવશૌજી જવાબદારી
...વધુ વાંચો
જીતેન્દૃ કરંગીયા
ભેંસ વેચવાની છે
ચોથું વેતર સાડા સાત લીટર દૂધ આઠ દિવસની કાચી છે મો.૬૩૫૫૮૪૨૧૪૨
...વધુ વાંચો
Shardul Chudasama
હા
ચાર તન છે આમાં ફોન કરવો+91 93289 03911
...વધુ વાંચો
Ravi Gadhavi
ભેંસ વેચવાની છે
ભુરી ભેંસ વેચવાની છે સાવ સોજી છે બીજું વેતર 15 દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ સારી છે કિંમત 54000 નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
આજે વિહાની
આજે વિહાની નીચે પાડી 3 જુ વેતર સાવરકુંડલા જોવા મળે 8487871878
...વધુ વાંચો
વાસું ચૌહાણ
પંદર દિવસ ની કાચી વેચવાની છે
ત્રીજું વેતર વયાહે
...વધુ વાંચો
સામત ખટાણા
ત્રીજા વેતર ની ભેંશ વેસવાની છે
ત્રીજુ વેતર વીયાણી, પીયોર જાફરાબાદી ફુલ જવાબદારી આઠ દીવસ થયા વીયાણી ના ,દુધ અત્યારે ૬ લીટર ગયા વેતર ૭ લીટર હતું કીંમત માં જોયાં પછી જે બોલતા બને એ કરી છું
...વધુ વાંચો
Nathubhai Bakhalakiya
9714647197
, ત્રીજું વેતર ગાભણ છે 20 દિવસની કાશી છે સાત લીટર દૂધ છે કિંમત 1:10 ં કોન્ટેક નંબર 97146 471 97
...વધુ વાંચો
કનક સિંહ સિસોદિયા
bhes vechvani che
lanbai uchai pure puri che 20 divani kachi che11 litar dudh che
...વધુ વાંચો
Sumat Ahir
ભેંશ વેચવાની પેલુવેતર પંદર દિવસ
ની વયાણલ છે નીચે પાડો છે
...વધુ વાંચો
Malde Gojiya
ભેંશ
બીજા વેતરમાં ભેંશ વેસ્વા ની સે કિંમત આવે તોજ દેવાની સે 1લાખ 30હજાર
...વધુ વાંચો
Vipul Pithiya
બારદીની બીજું વેતર
ફીણ હો તો હાથ સાડા સાત લીટર દૂધ
...વધુ વાંચો
Savdas Chavda
ભેંસ વેચવાની સે
ભેંસ વેચવાની સે ચોથું વેતર વ્યાસે ત્રણ આસરી સે સાડા પાચ લીટર દૂધ કરે જવાબદારી થી વેચવાની સે 8થી 10દીવચ ની કાચી સે
...વધુ વાંચો
Mahesh Bapodara
ભેસ વેચવાની છે
5 મુ વેતર છે 6 લીટર 5.6 દિવસની વાર છે વિયાવામા
...વધુ વાંચો
Gami Dinesh Gami
દેશી
દેશી ભેંસ સાડાત્રણ લીટર દુધ નીચે પાડી
...વધુ વાંચો
Hari Bhai Parmar
ભેસ
ત્રીજુ વેતર વીયાસે પંદર થી વીસ દિવસ મા વીયાસે
...વધુ વાંચો
Prakash Chudasama
ભેંસ વેચવાની છે
રૂદલપુર
...વધુ વાંચો
Vijay Kodiyatar
વેચવાનીછે
૩વેતર દુધ ૮ 8401651161
...વધુ વાંચો
Jaymal Modhavadiya
ભેંસ વેચવાની છે
પંદર દિવસ ની વણાયેલી છે સ સ લીટર દૂધ બિજુ વેતર જવાબદારી થી દેવાની સે
...વધુ વાંચો
Ramesh Odedara
5 મૂં વેતર છે
15 દિવસ ની કાચી
...વધુ વાંચો
Husen Higora
પેલું વેતર ખડેલી વેસવાની સે
પેલું વેતર દસ દિવસ ની વ્યાનલ દૂધ ૪ લીટર
...વધુ વાંચો
ગોવિંદ કરમટા
એક ભેંસ છે એક ખળેલુ છે
ભેંસ દોવા દીયે 4/લીડાર દુધ કારે ખળેલુ થાય ગીયુ દોઠ માઇનો થયું લેવું હોઇ તોજ ફોન કરવો કીમત પુંજ વા ફોન ના કરતા બેઇના એક લાખ તોજ દેવા
...વધુ વાંચો
Mayudin Ghavda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે મહિના વ્યાયામ છે કિંમત 1,15,000 ગામ સ્વામીના બોડકા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Dhansur Gadhavi
વેચાવ ભેંસ Adv.1 8128819478
2 vetar 5-5.7 liter milk 10 di kachu chhe
...વધુ વાંચો
Akshay Lavadiya
મો.8758798405
ખડેલીવેસવાનીછે
...વધુ વાંચો
Shailesh Kadavla
pado
5 varsh no sav sojo sata ma bhes hoyto chal she
...વધુ વાંચો
Aarjun Rabari
કોલ ટાઇમ 8am thi 10.30pm
ભેસું વેચવાની છે એકને 15 દિવસ નિવાર 2 ને 1 મહિના ની વાર ફુલ જવાબ દારી...
...વધુ વાંચો
Moin Sandh
જાફરાબાદી ડોપલ
2 વેતર ગાભણ
...વધુ વાંચો
વિશ્વજીત ભાઈ ખાચર
ભેસ (નવ ચાદરી)
પેલુ વેતર(ખડેલુ) , ૨.૫ મહીના વિયાશે
...વધુ વાંચો
Vinodkumar Dabhi
ભેસ વેસવાવી છે
બીજુ વેતર 20 દીની કાચી સાટા ડોઢા સાલછે
...વધુ વાંચો
વજસી ભાઈ ગોજીયા
aa bhes vesva ni se
be mahina ni gabhan
...વધુ વાંચો
Bhola Bhadarka
jafrabadi
paret se
...વધુ વાંચો
Kana Odedra
જાફરાબાદી ખડેલી વેચવાની
લેવાની હોય તો જ ફોન કરજો
...વધુ વાંચો
લખમણ પરમાર
ભેસ વેસવાનીછે
ભેસ વેસવાનીછે વયાણી ૧૪દીવસથયાછે નીસે પાઙો છે બેયટાયમનુ દૂધ 8.5 દૂધ છે
...વધુ વાંચો
કાંધલ બાપોદરા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચોથુ વેતર છે બે મહિના ની વયાણેલ છે પારૂ નથી. દૂધ 3 સાડા ત્રણ લીટર દૂધ છે.
...વધુ વાંચો
Kirit Mori
ભેંસ 9664705662
2 વેતર 15 20 દિવસ ની કાસી સે પેલા વેતર મા 4 લીટર દૂધ હતું બાકી બધી જવાબ દારી કિંમત. 78000 9664705662
...વધુ વાંચો
માનસિંહ બારડ
ભેશ
ભેંસ વેચવાની છે દશ દીવસ ની કાચી છે ચોથું વેતર પેટમાં છે ફુલ જવાબદારી થી વેચવાની છે કીમત, 160000.
...વધુ વાંચો
પ્રકાશ ભાઈ ચૌહાણ
milanNandaya
ભેશવેચવાની.દૂધ3લીટર.4મયનાવૈયાવાનીવારછે
...વધુ વાંચો
Milan Nandaya
જાફરી વેચવાની છે
3 મહીના થયા છે વિયાણી એના આ નંબર મા ફોન કરવો. 9904248091 સાટુકરવાના છે
...વધુ વાંચો
Vijaysinh Jadeja
જાફરાબાદી ભેસ વેચવાની છે
ત્રીજુ વેતર ગાભણી છે દસ બાર દીવસ ની વાર છે સાવ સોજી છે બધી જવાબદારી થી દેવાની છે આગલા વેતરમા છ લીટર દૂધ આવતું હતું (કીમત-એક લાખ)
...વધુ વાંચો
Deep Ahir
ભેસ વેસવાની છે
દસ દિવસની કાચી છે દસ દિવસની કાચી છે પાંચમું વેતર છે
...વધુ વાંચો
Bharat Karavdra
ભેંસ વેચવી
ચાર પાંચ દિવસ ની કાચી પેલું વેતર સાટા પણ ચાલસે આ નંબર ઉપર ફોન કરવો 9979016834
...વધુ વાંચો
Yogesh Chavda
આ જાફરાબાદી ભેંસ વેચવાની છે.
ત્રીજું વેતર છે,અને 15 દિવસ ની કાસી છે.આગલા વેતર માં 10 લીટર દૂધ હતું.જે કોઈને લેવી હોય એ આ નંબર પર ફોન કરવો.. 7861010802
...વધુ વાંચો
Anupsinh Sisodiya
ભેંસ વેચવાની છે ..
ભેંસ વેચવાની છે 3 વેતર. વિયણલં છે ₹:- ફેર ફાર થય સકે છે
...વધુ વાંચો
Asif Ghugha
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ