ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
એક ગાય લીલડી હોડકી બીજું વેતર 22 દિવસની વાણેલ છે નીચે વાસળી છે ત્રણથી સાડા ત્રણ લીટર દૂધ આવે છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
બીજી ઓરીજન ગીર હોટકી ચાર થી સાડા ચાર મહિનાની ગાભણ છે ડોક્ટરી કરાવી લેવાની શૂટ
બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ વાળી છે
લીલડી ગાયની કિંમત 23,000
ગીર હોટકી ની કિંમત 16000
બંને ગાયો ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera