• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
  • Paresh Bera

  • Jul 02 '25 07:22 PM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય લીલડી હોડકી બીજું વેતર 22 દિવસની વાણેલ છે નીચે વાસળી છે ત્રણથી સાડા ત્રણ લીટર દૂધ આવે છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બીજી ઓરીજન ગીર હોટકી ચાર થી સાડા ચાર મહિનાની ગાભણ છે ડોક્ટરી કરાવી લેવાની શૂટ બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ વાળી છે લીલડી ગાયની કિંમત 23,000 ગીર હોટકી ની કિંમત 16000 બંને ગાયો ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.