Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
રાજકોટ
નોકરી
Pavan Patel
Jun 02 '25 05:12 PM
નોકરી
Pavan Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેલ્ડર અને હેલપર ની જરૂર છે કામ અમે શીખવી સૂ અભ્યાસ ની જરૂર નથી
સ્થળ : રાજકોટ
View All
એક ગોવાળ(છોકરાની)જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા છોકરાની જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. આકર્ષક પગાર મળસે 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
નોકરી
ઓફીસ મા કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે લાયકાત: ૧૦ ,૧૨ પાસ, BA,B.com,cvil,all graduates and other studys. પગાર : 15,000-20,000 સંપર્ક: 9687095869. ,6355438663
...વધુ વાંચો
Vijay Mer
meter lagavana che
meter lagavta avdva joye
...વધુ વાંચો
Namra Kantesariya
જીસીબી સીખવુ છે મારે નામ હેમત
જીસીબી સીખવુ છે મારે નામ હેમત ભાઈ ફોન નંબર 9664576824 તાલુકો ખંભાળીયા જીલ્લો દેવબુમીદુવાલક
...વધુ વાંચો
Hemat Chandravadiya
ખેતીકામ માટે 3 માણસોની જરૂર છે.
મગફળી કામ માટે કાયમી 3 માણસોની જરૂર છે.રહેવાની સુવિધા છે.
...વધુ વાંચો
જીવાભાઈ કરમુર
તબેલા માં રેવાનુ છે
ભેંસ નૉ અથવા ગાય ના તબેલા માં રહેવા જમવા નું બધું ઍની પર રહેશે શિગલ માણસ છે
...વધુ વાંચો
Raj Yadav
ખેતી કામ માટે જોડી ની જરૂર છે
ખીજડીયા બાયપાસ રોડ ટચ ૧૫ વિઘા જમીન વાવવા આપવા ની છે જેમાં ખેતી કામ આવડતું હોય મગફળી તથા કપાસ જાણકાર
...વધુ વાંચો
Ajaysinhji Jadeja
જોઈએ છે
બિઝનેસ પાર્ટનર જોઈએ છે. NGO માટે વર્ક છે, લીગલ લખાણ સાથે કામ કરવાનો મોકો મળશે રોકાણ કરી શકે તેવા લોકો એ જ મેસેજ કરવો. ( ઓછા રોકાણ મા વધુ નફો ). કામ બધું અમારું રહેશે. તમારે ફક્ત રોકાણ કરવાનું છે.
...વધુ વાંચો
Shivam Jamod
Naukari
khambhaliya man dukaan Sambhal vyakti Ne Jarur se sales manager Jarur Jarur
...વધુ વાંચો
Raj Rana
જમીન ભાગ મા રાખવાની છે
સાતે જમીન રાખવા ની છે ખંભાળિયા લાલપુર. જામ જેતપુર આજુ બાજુ મા ... મો નં. 901675262
...વધુ વાંચો
Jagu Bhai Bhatiya
ભાગે આપવાનું છે
45 વિઘા જમીન છે એક શેઢે એક 25 વિઘા નું અને એક 20 વિઘા નું એમ 2 કટકા છે તીજા ભાગે આપવાનું છે ફૂલ પાણી વાળી જમીન છે 3 મોસમ લઈ શકાય એમ છે
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
કાંઈ કામ હોય તો ફોન કરજો 10 પાસ છું
કામ કંપનીમાં હોય તો ચાલે આજુબાજુમાં ખંભાળિયામાં ચાલે તો ફોન કરજો આ નંબર 9875299356 દીનેશ ગઢવી
...વધુ વાંચો
દીનેશ ગઢવી
Riksha na fera kar va hoi to call karo 9409423786
9409423786
...વધુ વાંચો
Alfez Memon
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
એક માણસ ની જરૂર છે.
ભેસુનાતબેલા મા કામ કરે એવા. દોવાની નથી. વાસીદું સરો બે ટાઇમ. પાણી કરવા ની નથી.
...વધુ વાંચો
Keshav Modhavadiya
TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે.
કેશોદ TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે. ટુ વ્હીલ રીપેર કરી શકે એવા કારીગર=2 કમ્પ્યુટર ઓપરેટર=1 ગામ:- કેશોદ જી.:-જૂનાગઢ
...વધુ વાંચો
Raees Mahida
તબેલામાં માણસો ની જરૂર છે
એક જોડી તબેલા નુ તમામ કામ માટે ગામમાં છે રહેવા માટે સગવડ છે
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
નોકરી
વેલ્ડર અને હેલપર ની જરૂર છે કામ અમે શીખવી સૂ અભ્યાસ ની જરૂર નથી
...વધુ વાંચો
Pavan Patel
રેતી ના પ્લાન્ટ માં જરૂર છે 1
કોમ્પુટર માં રોયલ ટી કાઢતા આવડવી જોઈએ 12000 પગાર જમવા રેવા નું કંપની પર ખાલી વોટસઅપ માં જ મેસેજ કરવો
...વધુ વાંચો
Navubha Rana
રેસ્ટોરન્ટ અથવા હોટલ
રેસ્ટોરન્ટ અથવા હોટલ ભાગમાં દેવા માટે કોન્ટેક્ટ કરો.આખા ગુજરાત માં ગમે ત્યાં ચાલે તું
...વધુ વાંચો
Bhavesh Solanki
જમીન ત્રીજા ભાગે દેવાની છે
વાવેતર માટે અને તબેલા નું કામકાજ માટે તબેલા ના કામ નો પગાર આપવા મા આવશે 2 ઘોડી છે અને 4 ભેંસ છે આ 6 નું કામકાજ કરવાનું રહેશે અને વાડી મા રહેવાની ની સુવિધા પણ છે અને લાઈટ ની પણ સુવિધા છે
...વધુ વાંચો
Yaspalsinh Zala
માણસો ની જરૂર છે
*માણસો ની જરુરુ છે* *પગાર : ૨૪૦૦૦/ જોડી ના* રહેવા માટે રૂમ મળશે ગામ કણકોટ, રાજકોટ *મોબાઈલ નં: 81409 78975*
...વધુ વાંચો
Parjapati Umesh
હોટલ માં કામ માટે
હોટલ માં કામ કરી શકે એવા માણસ ની જરૂર સે જોડી હોય તો પણ હાલે કારીગર પણ હાલે
...વધુ વાંચો
Veer Odedara
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
kheti kam kare Teva 7.8 manso joi
khet kam karne ke liye 7.8 loko ki jarurt hai.. ખેતી કામ કરવા માટે 7.8 માણસો જોઈ સે ભાગ મા રાખે તો ભલે મજૂરી કરવી હોય તો પણ 70 વીઘા સે
...વધુ વાંચો
Ahirdev Karangiya
માણસ જોયે
એક માણસ ની જરૂર છે ખેતી કામ માટે કોઈ હોય તો કેજો
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
મજુરીકામ
જામનગર મા બ્લોક કામ,ખાદા ખોદકામ,કડીયા કામ,ઘાસ ખોદકામ વગેરે તમામ પ્રકારના કામ માટે ૮ કલાક ની નોકરી ઓવર ટાઈમ ના પૈસા અલગ થી મલશે આવવા જવાનું અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે..
...વધુ વાંચો
Mahesh Bhadaraka
ભરડીયા માં નોકરી
ટ્રેક્ટર લોડર ડમ્પર જે સિ બી બ્રેકર ઓલ રાઉન્ડર ની જરૂર છે
...વધુ વાંચો
Piyush Karavadra
ખેતી કામ
ખેતી વાડી મટે એક બે માણસો ની જરૂર છે રેવામાટે ની બધી સગવડ છે.સુટી.મજુરીકરવાનિ
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
લોજ અથવા હોટલ ભાડે જોય છે
જે કોઈ ને પણ હોટલ ભાડે દેવાની હોય હાઇવે ઉપર ઓખા થી રાજુલા સુધીમાં ગમે ત્યાં ચાલશે.
...વધુ વાંચો
Bhavesh Solanki
NOkri
સેલ્સમેન ની જરૂર છે દુકાન સભાના વ્યક્તિની જરૂર છે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરમાં પેટા ડીલરશીપ આપવાની છે સેલ્સમેન ની જરૂર છે ફક્ત ત્રણ જ
...વધુ વાંચો
Raj Rana
architect engineer
Naksha Aane elevation Ne Lagta Tamam kam Kari Appavama aavse.
...વધુ વાંચો
Dethariya Rajesh
ભાગ્યું આપવાનું છે
30 વીઘા જમીન ભાગ્યું દેવાની છે મગફળી અને કપાસ વવાનો છે
...વધુ વાંચો
Virpalsinh Rathod
ભાગ્યા જોયૅ છે
જમીન ભાગ મા દેવા ની છે જે કોઈ ને જમીન ભાગ મા રાખવી હોય તે ફોન કરો
...વધુ વાંચો
ભરતભાઈ મોઢવાડીયા
mare kheti mate mujar joy che
mare kheti mate majur joy che 2/3 mansho reva mate full sagvad jamvani pan sagvad parchurn kam karvanu thay E karvanu Mo 7990727550
...વધુ વાંચો
Maraj Goswami
ખેતી કામ માટે ભાગિયાની જરૂર સે
ખેતી કામ માટે 25 વીઘા જમીનમાં ભાગિયાની જરૂર સે 8200684764 પર સંપર્ક કરવો
...વધુ વાંચો
Mahesh Bhadarka
મારે જમીન રાખવાની છે
આખા વર્ષ માટે રાખવી છે
...વધુ વાંચો
Ram Bhai Gami
જમીન ભાગ માં આપવાની છે
50 વીઘા જમીન ભાગ માં આપવાની છે 25 ટકા માં/ ચોથા ભાગમાં ત્રણેય પાક લઇ શકાય એવી જમીન છે. રોડ ના કાઠે જ વાડી છે એક જ સેઢે 50 વીઘા જમીન છે.
...વધુ વાંચો
Umesh Parmar
નોકરી કરતા પણ સારો ધધો.
જે કોઈ વ્યક્તિ ને નોકરી કરતા કરતા સાઈડમાં ધધો કરવો હોય.. કાયમ ના 3000-4000 હજાર કમાવા હોય તો સ્પલ બનવાનું મશીન આપવાનું છે, માત્ર -75000-80000 હજાર ના રોકાણ માં ધધો સારુ કરો,,
...વધુ વાંચો
Jatin Sinh Zala
40 લીધા જમીન ભાગમા આપવાની છે
ફલ પાણી વારી સૉધા ભાગે ખાભૉદર પૉરબદર
...વધુ વાંચો
Ram Godhaniya
4થા ભાગમા જમિન દેવાનિ છે
કપાસ માડવિ વાવ વા 40 થિ 90 વીધા
...વધુ વાંચો
Mahavir Jadeja
9327102865
maodl. 2013
...વધુ વાંચો
Veja Vaghela
જય દ્વારકાધીશ હોટલ સાપુતારા
રોટલી ના કારીગર , વેઇટર સ્ટાફ જમવાનું રહેવાનું ફ્રી ફ્રી ફ્રી હોટલ માં રહેવાની સુવિધા પગાર - 10,000 થી 12000 કામ કરવા માટેનું એડ્રેસ : સાપુતારા, ગુજરાત જય દ્વારકાધીશ હોટલ મોબાઇલ નંબર: કાનાભાઈ 90676 37475
...વધુ વાંચો
Jagdish Bandhiya
10,15 વિઘા
જમીન હાખે રાખવી સે ભાડે રાખવા ની સે ફૂલ પાણી વાળી
...વધુ વાંચો
રોહિત મકવાણા
joiye chhe partner
gaushala na NGO no project chhe tena mate partne joiye chhe... sara vykti a contact krvoo
...વધુ વાંચો
Shivam Jamod
જમીન વાવવા દેવાની સે
જમીન 60, 40 , ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ચાર વ્યક્તિ છે બે જોડી છે
એવો તબેલો હોય તો કેજો ગાય ભેંસો ગમે તે ચાલશે 30 થી 40 હોય તો ચાલશે
...વધુ વાંચો
લાલુ વિરમ
પાન પાલર હેલ્પર
પાન ની દુકાન પર
...વધુ વાંચો
Raju Pampaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ