• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
  • Paresh Bera

  • Jun 02 '25 08:53 AM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે બંને ગાયો બીજા વેતરની છે માંકડી ગાય બીજું વેતર 10 થી 12 દિવસની વાણેલ છે નીચે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બીજી કાબરી ગાય બીજું વેતર ૧૦ થી ૧૨ દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચથી સાડા પાંચ લીટર દૂધ હતું બીજદાન કરાવેલ છે બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ વાળી છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું કિંમતમાં થોડા ઘણો ફેરફાર થઈ જશે કાબરી એ ગાય ની કિંમત 33,000 માકડી ગાય ની કિંમત 26,000 નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.