• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
આ ગાય વેચી દેવા...
આ ગાય વેચી દેવા...
આ ગાય વેચી દેવા...
આ ગાય વેચી દેવા...
આ ગાય વેચી દેવા...
આ ગાય વેચી દેવા...
  • કેસુર કરમૂર

  • Jun 03 '25 10:05 PM

આ ગાય વેચી દેવા માટે છે

  • કેસુર કરમૂર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વેતર ત્રણ વાછડી હતી ત્યારથી જ મારી પાસે છે કોઈ પણ જાતની ખામી નથી ટોટલ જવાબ દારી બે વખત દોવરાવી જવા ની છૂટ સાડા ત્રણ મહિના ની વીયાણેલ છે દુધ આખા દિવસમાં પાંચ લીટર જેટલું આપે છે આતો ચરાનો પોરોબલેન છે એટલે વેચાણ કરવા ની છે પાછું ગીર નું બીજ દાન કરાવેલ છે


₹ 10000

સ્થળ : મોગર,આણંદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.