ગીર વોળકી વેચવાની છે
9313304443 દાનભાઈ ગામ ઉમરાળા તાલુકો વેરાવળ ગીર સોમનાથ આ નંબર પર ફોન કરજો
બે ગીર વોળકી વેચવાની છે એક ત્રણ વર્ષ ની છે અને બીજી અઢી વર્ષ ની છે બન્ને ઓરિજનલ ગીર ગાય ની વોડકી છે
ચારો નથી એટલે વ્યાજબી ભાવ થી વેચવાની છે
...વધુ વાંચો
હરેશ મકવાણા