Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય બેસવાની છે
જનક આર ભલગરીયા
Apr 02 '25 07:28 AM
ગાય બેસવાની છે
જનક આર ભલગરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે ત્રીજું વેતર ગાભણ છે આઠદીવસ ની કાસિ હાવ સોજી છે આગલાં વેતરે 7 સાત થીં આંઠ લીટર દૂધ હતૂ
સ્થળ : આંબેચા,માળીયા હાટીના,જુનાગઢ
View All
2 ગીર કાબરી વોડકી વેચવા ની છે
બે ગીર કાબરા વોડકા વેચવાના છે, બેય સારી ઓલાદ ના છે, બે વર્ષ ના છે ,બેય સાથેજ આપવાના છે, કિંમત 35000. mo 9913803299. આમાજ ફોન કરવો
...વધુ વાંચો
Sudhir Kher
આદિત્યાણા બાજુમાં બોરીસા
4.લીડર. વાસડા
...વધુ વાંચો
Giju Odedra
3 ગાય 3 વાછડી એક વાછડો
બધી ગાયમાં 3-3.5 લીટર દૂધ આવે.2 ગાય થઈગય એને મહીનો થયો.એક ગાયને 2મહીના થયા.ટોટલ જવાબદારી.
...વધુ વાંચો
Satish Odedara
ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર કાબરી કુઢી ગાય વેચવાની છે બીજું વેતર ગાભણ છે દશ થી બાર દિવસની કાચી છે આગલા વેતરમાં છ છ લીટર દૂધ હતું બીજદાન કરાવેલ છે લંબાઈ ઊંચાઈ ફુલ છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ગાય ની કિંમત ₹32,000 રાખેલ છે લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણા ફેરફાર કરી નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
વાંસલડી.વેશવાનીછે
2વરશની.છે 57નબર નીછે
...વધુ વાંચો
Ram Vadher
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વ્યાસે 9 લીટર દૂધ 2 મહિના ના ની કાચી
...વધુ વાંચો
Shailesh Keshariya
હોડકીગીર
બેવરછનીછે ફોન કરવો મેસેજ ના કરો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગાય લે વેચ
ગાય વેચવાની છે.8 મહિનાનો ગાભ છે. મોબાઈલ...9724877194 only whatsapp...9662720405
...વધુ વાંચો
Kalpesh Sosa
ખુટ વેચવાનો છે
એક વરસ ને એક મહીનાનો છે એનો બાપ કાનો છે કાનાનો ખુટ વેચવાનો છે લેવોહોય તોજ ફોન કરો ખોટાનય
...વધુ વાંચો
Mansnih Junjiya
hodki
vechvani che
...વધુ વાંચો
Prabhat Ahir
ગાય વેચવાની
દેશી ગીર ચોથા વેતરમાં પાંચ એક દિવસની કાચી
...વધુ વાંચો
Mahesh Dodiya
ગીર હોડકી
ગીર હોડકી વેચવાની છે અઢી વર્ષ ની
...વધુ વાંચો
Govind Maru
8 લિટર ધુધ
૨૫ દિવાસ નિવિહાલ ૨ વેટર
...વધુ વાંચો
Shyam Tariya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે સાડા સાત આઠ લીટર દૂધ હાજર 9904943780
...વધુ વાંચો
Ahvin Parmar
પેલું વેતર છે
ગાય હોજી છે
...વધુ વાંચો
Rajshi Odedra
આગાયવૅષવાનીછે
તીજુ વીયિણી 15દીવસનવીવલીછે હાલમાં 12લીટર 1415કેપીશીટીછે
...વધુ વાંચો
Manu Bhai Shiyal
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની ચોથૂ વેતર કિંમત 35000 મોબાઈલ 9898987590
...વધુ વાંચો
Arshi Nandaniya
સારી બ્લડ લાઈન ની ગીર વાછડીઓ
સારી બ્લડ લાઈન ના નંદી અને ગાયોની ગીર વાછડીઓ ત્રણ આપવાની છે તેમની ડીટેલ કીંમત અને વીગતો નીચે મુજબ છે (૧) લાલ કાબરી ઉંમર દોઢ વર્ષ ની ભાવનગર ગરેડીયા બ્લડ લાઈન ના નંદી કનકની મુલ્ય ૭૫૦૦૦ (૨) લીલડી કાળા માથા ની કાળા આંચલ કાળા દોઢ વર્ષ ની ભાવનગર ગરેડીયા નાં બ્લડ લાઈન ના કનક નંદી ની કીંમત ૭૫૦૦૦ (૩) સંપુર્ણ બ્લેક એકદમ કાળી ગીર બ્લેક નંદી ની અઢી વરસની કીંમત ૧૭૫૦૦૦ ઉપર મુજબ ની કોઈ પણ લેવાં માંગતા હોય તેમણે આપેલા નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit
એસફ ગાય વેસવા છે
ગાય વેચવા નિછે 1 મહીનોને 10 દીવસનિ વિયાણેલ છે નિચે વાછરડો છે એક ટાઈમનુ 6 લીટર દૂધ છે
...વધુ વાંચો
Pampaniya Kishor Bhai
૯૭૨૩૯૬૧૨૮૭
વાછડો.વેચવાનો.છે
...વધુ વાંચો
Dilip Parmar
ગાય
6+6 દૂધ 20 દિવસ ની વિયલ નીચે વાસળી
...વધુ વાંચો
Rahul Bhravad
ગાય વેચવાનીછે તીજુવેતર
મનાદીનીવીયાણેલછેદુધ4ચારલીટરબેટાણા
...વધુ વાંચો
કાનભા જાડેજા
gay
gay Biju vetar 7 thi 8 divas ni var che 6 litar dutha
...વધુ વાંચો
Nilesh Ahir
ગાય વેચવાની છે વીયાસેહવે 12દીવસ
મા સોજીછે
...વધુ વાંચો
Surpalsinh Jadeja
a. i
bijdan mate mado, koi pan sara bull na doj madi jase
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
ગીર વાછડો આપવાનો છે
વાછડા ની મા મા આઠ લીટર દૂધ હતું 1 ટાઈમનું વાછડો કાના લીલડાનો રીઝલ્ટ છે
...વધુ વાંચો
Pratipalsinh Vadher
ખુટ વેચવાનો સે
ખુટ સાવ સોજો સે રીજટ બોવ સારા યાવે સે યા નબર પર ફોન કરવો 8160535997 કિમત 60 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
ગાય વેચવાની છે.૨ વૅતર
(૨) બીજું વેતર. પાંચ લીટર દૂધ. 5/6 દિવસની વયાવાનીવાર છે. નામ: દેવાયતભાઈ જીવાભાઈ બાખલકિયા કિંમતમાં નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
જયરાજ આહિર
2 hf ગાયું વેચવાની છે
2 hf ગાયુ વેચવાની છે 1 ગાય ની કિંમત 15000 હજાર 2 ગાય ની કિંમત 15000 હજાર દોવા નેત દિતીયુ 2 ગાયુ ની બિજદાન કરાવેલ છે ફોન નંબર.9574809750
...વધુ વાંચો
Rahul Goraniya
બીજું ગાભન
જર્સી
...વધુ વાંચો
Hiren Lamka
ગોવાર જોઇએ છે
રેહવા-જમવા સાથે પગાર- ૧૦.૦૦૦/-
...વધુ વાંચો
Vanraj Bhai Kathi
ગાય લેવી
કોઈ પાસે ગાય હોય જે વિયાતી ના હોય એવી હોય તો કેજો સેવા કરવા લેવા ની સે
...વધુ વાંચો
Munja Modhvadiya
ગાય ગાય
ગાય
...વધુ વાંચો
Tenish Padashala
ગાય વેચવી છે ગાય વેચવાની છે
ગાય વેચવાની છે મહિનાની વાર છે વાછડી પણ વેચવાની છે પેલી વેત્રી
...વધુ વાંચો
Laljibhai Ramani
gay hodaki
hodaki vechvani se
...વધુ વાંચો
Karan Odedara
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ગાય વેચવાની છે ૯ મો મહિનો ગાભણ છે દોવે સોજી છે સતાધાર નો વેલો મોર ખૂટની ઓલાદ બીજું વેતર વ્યાયે પેલા વેતર માં પાંચ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Mayur Chhelana
બે મહિના છે પેલું વેતર
અઢી લિટર દૂધ છે
...વધુ વાંચો
કિશન મકવાણા
ગાય વેચવાની છે
વેચવાની છે ત્રણ આંચળી છે
...વધુ વાંચો
Vinu Jadav
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 9 નવમો મહીંનો બેઠો છે બીજું વેતર વયાછે મોબાઈલ નંબર 9978347072
...વધુ વાંચો
Jilu Bhai Junjiya
વાછડી
વાછડી વેસવાની છે અઢી વરસની
...વધુ વાંચો
Bhimashibhai Bhatu
ગાય
1મનોથયોછે
...વધુ વાંચો
રાજ કોડીયાતર
એસ એફ ગાય વેચવાની છે
આઠ દિવસની કાશી છે આગલા વેધર 12 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Bhimbhai Leva
ગાય વેચવાની છે.
3 જા વેતર મા છે. 7 લીટર દુધ આપે છે. 10 થી 15 દીવસ ની કાચી છે.
...વધુ વાંચો
Parth Dhaduk
9662144028
ગીર ગાય 2 વેતર 9. ગાભણ છે
...વધુ વાંચો
રામ વાઘ
ગાય વેચવાની છે
તાજી વ્યાણેલ તારીખ 2/4/2025 ના રોજ બીજુ વેતર 5 લિટર દુધ વાછડી છે
...વધુ વાંચો
Mukesh Bhai Bera
ગીર ગાય વેચવાની છે
ચોથું વેતર 10 થી 12 દિવસની વાર છે
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
ગાય
ગાય છે પેલું વેતર છે કોષ જરશી ૧૦ દિવસ ની કાસી છે ૬૩૫૯૦૫૧૦૮૪
...વધુ વાંચો
હમીર ભાઈ ડોડીયા
ગાય વેચવાની છે
પેલું વેતર 9 થી 10 દિવસની વિહાલ નીચે વાછડી હાજરમાં દૂધ સાત લીટર ઊંચાઈ લંબાઈ પૂરી દોવામાં સોજી
...વધુ વાંચો
Atul Bharwad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ