5 ગીર હોડકી વેચવાની છે
5 ગીર હોડકી વેચવાની છે
નંબર 1 હોડકી ઉંમર ત્રણ
વર્ષની છે પંદર દિવસની
ખુટ થઈ ગઈ છે
નંબર 2 હોડકી ઉંમર બે વર્ષની છે
નંબર 3 હોડકી ત્રણ વર્ષની છે
એક મહિનો અને પાંચ દિવસ ખુટ થઈ ગઈ છે
નંબર 4 બીજું વેતર છે
બે મહિનાની ગાભણ છે
નંબર 5 હોડકી ઉંમર 26 મહિનાની છે
કિંમત ફોટા ભેગી લખેલ છે
એક જોતી હોય તો દેવાની છે ભેગી
જોતી હોય તો દેવાની છે
તાત્કાલિકમાં વેચવાની છે
...વધુ વાંચો
Rahul Sisodiya