• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
કાઠિયાવાડી વછેર...
કાઠિયાવાડી વછેર...
કાઠિયાવાડી વછેર...
કાઠિયાવાડી વછેર...
કાઠિયાવાડી વછેર...
કાઠિયાવાડી વછેર...
  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા

  • Jun 01 '25 08:48 PM

કાઠિયાવાડી વછેરી

  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

લાલ માકડી વછેરી વેચવાની છે સાટા માં કલરવાળી ઘોડી હાલે સારી ભેંશ હાલે વછેરી બાલ ભમરી સોખી બે પગ ધોયેલા છે માથા પર પાન આગલો જમણો ધોયેલો અને પાછલો ડાબો ધોયેલો ઉંમર 13 મહિના હાથે પગે ચોખી છે સામે આવો તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે બધી જવાબદારી સાથે દેવાની છે


₹ 60000

સ્થળ : સાળંગપર નાનુ,ગઢડા,બોટાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.