ઘોડો
વછેરો ઘોડો વેચવાનો છે સાટાપણ કરવાના છે સાટામા સારી ઘોડી હોય તોજ હાલે જેને સાટુ કરવુ હોય તેને પેલા ફોટા વિડિયો મોકલવા ઘોડો 3 વર્ષ નો 2 દાંતે જ છે ગજુ 55.5 છે ટોટલ જવાબદારી થી દેવાનો છે પગ પાયા નો ચોખ્ખો જેને લેવા ની ઇચ્છા હોય તે જ કોલ કરે ખોટી અણી કાઢવા વાળા અણી નો કાઢે મેરબાની કરીને
...વધુ વાંચો
Rajan Kathi