Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
વેચવાની છે
Ravindra Rathod
May 01 '25 08:41 AM
વેચવાની છે
Ravindra Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે વેતર ત્રીજું છે ગાભણી છે આઠ દસ દિવસની સાચી છે દુધ છ લીટર આ ચલ ગરમી ની જવાબદારી
₹ 33000
સ્થળ : ગડુ,માળીયા હાટીના,જુનાગઢ
View All
ગાય વેચવાની છે
૪ થુ વેતર ગાભણી ૧ મહીના ની કાસી સાવ સોજી દુજતી વિયાય ૭/૮ લીટર દૂધ
...વધુ વાંચો
Ajay Patel
9316730420
મહીના દિવશ ની વિયાણલ છે દુધ ચાર લિટર આવે છે ની છે વાસડો
...વધુ વાંચો
Jitub Bharwad
ગાયુ વેચવાની છે
બે ગાયું વેચવાની છે એક મહિનાની વૈયાણલ છે બીજી 15 દિ ની કાશી
...વધુ વાંચો
માણસુર કામળીયા
ગીર વાછડી
ગીર વાછડી ૭ મહિનાની. માં નુ દુધ ૮ લિટર. બુસો બુલ ની છે.
...વધુ વાંચો
Hitesh Karavdara
ગાય વેચવાની છે
હોડકી છે પેલું વેતર. હોડકી ની માં ને 8 લિટર દૂધ હતું ને 8 મો મહિનો ચાલુ છે હોડકી ગીર છે લેવાની હોય તોજ કોલ કરવો બાકી
...વધુ વાંચો
Vala Tapariya
vaadi vechvani che
vasdi vechvani che 2
...વધુ વાંચો
રણમલ કારાવદરા
ગીર ગાય વેચવાની છે
2 વેતર વિયાં એમ છે 1 વેતર 5 લીટર દૂધ 10 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Makvana Kaushal
.
.
...વધુ વાંચો
Ram Ahir
દેસી ગાય છે
દેસી ગાય છે 4લીટર દૂધ છે સાવ સોજી છે વાછડો છે ચોથું વેતર છે
...વધુ વાંચો
Virender Sinh Jadeja
વેતર 3
દૂધ 6.5 15 દિવસ નિ વિયાન કેઇ ફોલટ નથી
...વધુ વાંચો
Keval Bheda
ગયું માટે સંપર્ક નંબર કરો
ગાયુ માટે લેવી હોય તો ફોન કરી જાણો
...વધુ વાંચો
Bhupatbhai Gohil
ગાય
ત્રીજુ વેતર આઠ મહિના ગાભણી 10 લિટર દૂધ
...વધુ વાંચો
મનીષ પરમાર
સારા બીજદાન માટે મડો
koi pan sara doj madi jase
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
20 દિવસની કાચી છે
ફોન નંબર 9023968745
...વધુ વાંચો
Hardik Chocha
ગીર ગાય વેશવાની છે
ગીર ગાય વેશવાની છે ચોથુ વેતર વ્યાય ઇમ છે ૧૫ દિવસ ની કાશી છે એક ટાઈમ નું 7–8 લિટર દૂધ સાવ સોજી છે
...વધુ વાંચો
Keval Dangar
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ નીસે વાસડો વયાણીએને પંદર દિવસ થયા
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
બે ગાય આપવાની છે
બે ગાય આપવાની છે સામે ભેંસ લેવા ની છે તાજી વિયાણેલ અથવા ગાભણ એક ગાય ઓરીજનલ દેહણ છે એક દેશી છે બંને દુજણી છે બેય ને વાચડા છે બેય ગાય સામે સાટા જરશી ચાલે અથવા રોકડેથી આપવાની છે 8155947747
...વધુ વાંચો
Prakashbhai Prajapti
gay vaishvai se
gay pahla vetanman चार-पांच litre dudh se nise vasdi se
...વધુ વાંચો
Vijay Mer
ગીર હોળકી
ગીર હોળકી વેચવાની છે પેલુ વેતર ચાર મહીને ત્રુઈગયેલ છે અત્યારે ગાભણ નથી દવા મુકેલ સે સામે HF હોળકી હોયતો સાટા કરવાના સે
...વધુ વાંચો
Bharat Patat
10 મહીના ની બદુળી છે.
આપવાની છે. શંકર જેવી લાગે છે, મિડીયમ કાળી, 6 આચર વાળી છે. કોઈ પણ ખોટ-ખાપણ નથી. આપવાની છે.
...વધુ વાંચો
Kishan Varu
5 gay apavani che
1 hf hodki 2mahina no gabh che ,,2 kapila ,,,2 desigay che 5 shathe apavani che
...વધુ વાંચો
Vipul Thoriya
ગીર.ગાય.વેશવાનીછે..સાવસોજીછે.
ગાભણી.છે.પાચ.મહીના
...વધુ વાંચો
Ashvinbhai Sosa
gay vechvani che
pelu vetar 15 divas ni var che. mo 9879737894
...વધુ વાંચો
Haresh Malaviya
ગીર કાબરી ગાય વેચવાની છે
પેલું વેતર 20 25 દિવસની વાર છે લેવી હોય તો ફોન કરજે
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
2 વાછડી વેચવા ની છે
1 લીલડી 2.5 વર્ષ ની છે 1 ગીર 2.5 વર્ષ ની છે બેય ને બીજદણ કરાવેલ છે 1 મહીનો થયો છે બેય હારે દેવાની છે
...વધુ વાંચો
Lakhu Modhavadiya
ગાય હોડકી
ગાય હોડકી છે સાડા છ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Harsukh Gajera
હૉળકી
૩વરશ નિ
...વધુ વાંચો
Sanjay Rathod
ગાઈ વેશવાની છે.
સાવ સોજી છે. ૨-૨.૫ લીટર દૂધ છે. ૩ વેતર છે.
...વધુ વાંચો
Sisodiya Shakti Sinh
ગાયો વેચવાની છે
બે ગાય છે મને ગાયો ગાભણ છે એકને પાંચ દી ની વાર છે બીજી ગાને 10 દિ ની વાર છે ઊંચાઈ લંબાઈ સારી બને ગાયો દૂધવાળી છે બધી જવાબદારીથી આપવાની છે બંને ગાયો ની કિંમત 1,60,000 છે
...વધુ વાંચો
રાજન ભરવાડ
ગીર વાછડી વેચવા ની છે
ગિર વાછડી છે વધારે માહીતી માટે ૯૩૧૩૪૩૬૦૧૫
...વધુ વાંચો
Nathubhai Der
ગાય દેવાનિ છે પારેટી ૨ ૨ લિટર દૂધ
ગાય દેવાનિ છે
...વધુ વાંચો
Kishan Parmar
ગાય વેચવાની છે
વાછડી
...વધુ વાંચો
Dev Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ચોથું વેતર વહે છે આના પહેલા નીચે વાછડી છે બસ હવે આમાં દસકડીની વાર છે જે કોઈને લેવી હોય તે આ નંબર ઉપર કોલ કરજો કિંમત છે ₹33,500 બે ટાઈમનું 10 લીટર દૂધ છે દૂધ આવી હશે એકદમ સોજી મારો મોબાઇલ નંબર 89 80 68 20 88
...વધુ વાંચો
Jayraj Rajput
ગાય વેચવાની છે
પેલૂવેતર
...વધુ વાંચો
શીવરાજભાઈ વાળા
ગાય
વેતર બીજુ 20દિવસ ની કાચી
...વધુ વાંચો
Keshwala Manish
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે સાત સાડા સાત લીટર છે 15 20 દિવસની વયાણેલી છે કિંમત 60,000 ફોન નંબર 99 0 49 43780
...વધુ વાંચો
Ahvin Parmar
હોડકીગીર
બેવરછનીછે બધુ વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગીર ગાય દેવાનિછે
ગિર મુડો ગાય દેવાનિછે વેતર બિજુ ગાભણ છે બિજદાનકરાવેલછે કીમત 38 હજાર ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે વેતર બુજુ વિહાસે પંદર દિવસની વાર છે
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
ગીરગાય
ગીર ગાય વેચવાની છે બે અઢી લીટર દૂધ કરે
...વધુ વાંચો
Ashok Siyalha
ગાય વેચવાની છે બીજું વેતર છે
1 મહિના વયાણી છે નીચે વાસળી છે નીલડી વાસળી છે પાંચ લિટર દૂધ આપે છે એક ટાઈમની ફુલ જવાબદારી થી આપવાની 9913043351 ભાવમાં થઈ જશે જોયા પછી
...વધુ વાંચો
Jayesh Solanki
ગાય 2 વેચવાની છે
3 મહિના ni viyanel
...વધુ વાંચો
Ashvin Parmar
એસએફગીર ક્રોસ ગાય વેચવાની છે
એસ એફ ગીર ક્રોસ ગાય વેચવાની છે વેતર 3. છ સાત દિવસની કાચી છે ગાય ગાભણ છે આગલા વેતરમાં 12 લીટર દૂધ હતું ઊંચાઈ લંબાઇ ફૂલ છે ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Dhiru Bhura Bhai Jadariya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે છ મહિના ની વેણેલી ત્રણ ત્રણ લિટર દૂધ બેટેમ નીચે વાછડી છે બીજી એક વાછડી દોઢ વરસની છે ત્રણેયના 12000 માં દઈ દેવાની છે
...વધુ વાંચો
Mahipat Sindhav
ગીરગાય
ગીર ગાય જુના વાળાની જૂનાગઢ બ્લડ લાઇન બીજું વેતર પેલા વેતરમાં 5 લિટર એક ટાઈમનું દૂધ હતું આઉ આચળ ની જવાબદારી વ્યાવા ને 15 દિવસની વાર લેવી હોય તો જ ફોન કરજો ફોન આવ્યા પછી વિડીયો મોકલાવીશ sag બુલ 112 બીજદાન કરેલ છે રૂબરૂ આવ્યા પછી ભાવમાં થોડું ઘણું માન રહેશે
...વધુ વાંચો
Devraj Bhai Ravaliya
જરસી કરૉસ
10 દિવસ થયા છે નીચે વાડી છે.... 8 લીટર દુધ છે
...વધુ વાંચો
મુનાભાઈ બતાડા
ગાય વેચવાની છે
ટોટલ ચાર ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે ત્રણ ગાયો તાજી વાણેલ છે ત્રણેય ગાયોની નીચે વાંસળી છે દૂધમાં પણ બહુ સારી છે ચાર લીટર થી માંડીને પાંચ થી છ છ લીટર ની કેપેસિટી વારી ગાયો છે બે બે ત્રણ ત્રણ દિવસની વાણેલ છે એક ગાય ગાભણ છે 8 થી 10 દિવસની કાચી છે કિંમતની વાત કરીએ તો 2022,000 25,000 32 હજાર સુધીની કિંમતની રહેશે લેવા માટે રૂબરૂ ફોન કરીને આવી જવું. જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
ગીર હોડકી વેચવાની છે દુઘ 4
વાછડુમરીગયુછે ખોણદયનેદોવાની
...વધુ વાંચો
Surpalsinh Jadeja
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ