Devraj Bhai Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય જુના વાળાની જૂનાગઢ બ્લડ લાઇન બીજું વેતર પેલા વેતરમાં 5 લિટર એક ટાઈમનું દૂધ હતું આઉ આચળ ની જવાબદારી વ્યાવા ને 15 દિવસની વાર લેવી હોય તો જ ફોન કરજો ફોન આવ્યા પછી વિડીયો મોકલાવીશ sag બુલ 112 બીજદાન કરેલ છે રૂબરૂ આવ્યા પછી ભાવમાં થોડું ઘણું માન રહેશે