આખી ગૌ શાળા ગીર ભાવનગર લાઈન
ભાવનગર લાઈન આખી ગૌ શાળા સેલ ગિર ગાય કુલ 33 નંગ (13) મૉટી ગાઈ નાના મૉટી વાછડી (19) નાના વાછડા (1 )નંદી ભાવનગર લાઈન કામધેનુ પવન નંદી (1) આખી ગૈશાળા ગિર વેચવા નિ છે( 11 )ગાઈ દૉવાની જેનુ દુધ 80 લિટર પાકુ ફૉટા વિડીયો માગવા નહિ રૂબરૂ જૉઈ જાવુ ફૉન કરિ વિગત મેળવિ લેવિ 33 નંગ એક સાથે આપવાના છે કિંમત 16 લાખ
...વધુ વાંચો
Bhupendra Virpara