રાજન ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાય છે મને ગાયો ગાભણ છે એકને પાંચ દી ની વાર છે
બીજી ગાને 10 દિ ની વાર છે ઊંચાઈ લંબાઈ સારી બને ગાયો દૂધવાળી છે બધી જવાબદારીથી આપવાની છે બંને ગાયો ની કિંમત 1,60,000 છે