હરકિશન મહેતા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય બૈ વચવાની છૈ એક લાલ છે બીજીઉ વેતર
છે દૂધ પાલીટર હતુ ગયા વેતયરૈ પાચ શાત દિની કાચી છે
કિંમત 51000
બીજી કાબરી ગાય છૈ તીજુવેતર વીયાયેલ છે એક મહિનો દશ દિની વીયાયેલ દુધ શાડા ચાર લીટર કરેછે
કિમત 60000